________________
[૧૯૫]
ચોવીશી તેર નામ; શુભવિજય કહે એહ પ્રકાશ, સુખ લહે રેહિણી તપ ભાસ. મે ૨ એ છે આગમ અંગ અગ્યાર, ચૌદ પૂરવને ઉપાંગ બાર ત્યાં છે જેહિણી તપ વિખ્યાત, જપતાં લહીએ મુશ્વિને વાસ. એ ૩ શાસનદેવી મન બળ આપે, સુમતિ કરી જિન શાસનને થાપિ, શુભ વિજય કહે દાસ તુમારે, લાભવિજય કહે એહ સંભારે. જો
સિદ્ધચકની સ્તુતિ અરિહંત નમ વલી સિદ્ધ નમે, આચારક વાચક સાહુ નમે; દર્શન જ્ઞાન ચારિત્ર નમ, તપ એ સિદ્ધચક સદા પ્રણ. છે ૧ કે અરિહંત અનંત થયે થાસે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે પડિકમણું દેવવંદન વિધિશું, આંબલ તપ ગણણું ગણે વિધિશું. ૨ છરિપાલી જે તપ કરશે, શ્રીપાલ તણ પેરે ભવ તરસે સિદ્ધચકને કોણ આવે તેલે, એહવા જીન આગમ ગુણ બેલે. / ૩ / સાડાચારે વરસે તપ પુરૂ, એ કર્મ વિદારણ તપ સૂર; સિદ્ધચકને મન મંદિર થાપ, નય વિમલેશ્વર વર આપે. ૪ છે શ્રી સીમંધર પ્રમુખ વિચરતા જીનની સ્તુતિ.
શ્રી સીમંધર સેવિત સુરવર, અનવર જગ જય કારીજી, ધનુષ પાંચસે કંચન વરણી, મૂતિ મેહન ગારીજી; વિચરંતા પ્રભુ મહા વિદેહે, ભવિજનને હિતકારી, પ્રહ ઉઠી નિત્ય નામ જપીજે, હૃદય કમળમાં ધારી છે. તે ૧૫ સીમંધર યુગમંધર બાહુ સુબાહુ, સુજાત સ્વયંપ્રભ રૂષ