________________
[૧૯૪] તપ ભાર્યે આદરસે, તે તરસે સંસારજી, આ ભવ પર ભવ ઇનવર જપતાં, ધર્મ હોંસે આધારજી. ને ૩ | સકલ દિવસમાં અધિકે જાણી દશમી દિન આરાધેજ, વેવિશ જીન મનમાં ધ્યાતાં, આતમ સાધન સાધોજી; ધરણેન્દ્ર પદ્માવતી દેવી, સેવા કરે પ્રભુ આગેજી, શ્રી હર્ષવિજય ગુરૂ ચરણ કમલની, રાજવિજય સેવા માગે છે. કે ૪ .
ભીલડિઆ પાર્શ્વનાથની સ્તુતિ. ભીલડિપુર મંડણ, સેહિએ પાસ છે, તેહને તમે પૂજે, નર નારીના વૃંદ; તેહ ત્રુઠ આપે, ઘણકણ કંચન કેડ; તે શિવપદ પામે, કમ તણા ભય છેડ. ના ઘન ઘસીય ઘનાઘન, કેશરના રંગરેળ; તેહમાં તમે ભેળ કસ્તુરીને ઘેલ, તેણે શું પૂજે, ચઉવીસે જીણુંદ જેમ દેવ દુઃખ જાવે, આવે ઘર આણંદ. ૨ | ત્રિગડે જીન બેઠા, સોહિએ સુંદર રૂ૫, તસ વાણી સુણવા આવી પ્રણમે ભૂપ, વાણી જનની, સુણો ભવિયણ સાર; તે સુણતાં હસે, પાતિકને પરિહાર. . ૩. પાય રમઝમ રમઝમ ઝાંઝર ઝમકાર, પદ્માવતી ખેલે, પાશ્વતણે દરબાર, સંઘ વિદન હરજે, કરજો જયજયકાર; એમ સોભાગ્યવિજય કહે, સુખ સંપત્તિ દાતાર.
રોહિણના સ્તુતિ. માસ માસ રેહિણી તપ કીજે, વાસુપૂજ્યની પ્રતિમા પૂછ જે, રોગ શોક ન આવે અંગે, દેય સહસ જ મનરંગે. ૧છે અતીત અનાગત ને વતમાન, ત્રણ
૨વ દુઃખ જ
દર રૂપ તસવીર સાર;