SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૩]. રચેરે ઉદાર, જોજન એક તણે વિસ્તાર, રચના વિવિધ પ્રકાર; અઢીગાઉ ઉચું તસ જાણુ, કુલ પગર સોહીએ ઢીંચણ સમાન, દેવ કરે તિહાં ગાન, મણિ હેમ રત્નમય સોહે, ત્રિગડું દેખી ત્રિભુવન મોહે, તીહાં બેઠા જન પડિ બહે, અણ વાગ્યાં વાજીત્ર વાગે, ત્રણ છત્ર શિર ઉપર છાજે, સેવક જીનને નિવાજે. ! ૩ ચરણ કમલ ને ઉરના ચાલા, કટીમે ખલખલકે સુવિસાલા, ગલે મોતનકી માલા; પુનમચંદ જેમ વદન બીરાજે, નયન કમળની ઉપમા છાજે, દિઠે સંકટ ભાજે; બાલી ભોળી ચકેશ્વરી માય, જે નર સેવે સિદ્ધ ચકરાય, શ્રી સંઘને સુખદાય; શ્રી ખીમાવિજય ગુરૂ તપ ગચ્છરાય, પ્રણમું કાંતિવિજય ઉવઝાય, શિષ્ય કીતિવિજય ગુણ ગાય. ૪ | શ્રી પાર્શ્વનાથજીની સ્તુતિ. પિસી દશમ દિન પાસ જીનેશ્વર, જનમ્યા વામા માજી, જન્મ મહોચ્છવ સુરપતિ કીધો, વલય વિશેષ રાયજી; છપન દિકુ કુમરી ફુલરા, સુરનર કિંમર ગાઇ, અશ્વસેન કુલ મલવંતસે, ભાનુ ઉદય સમ આજી. છે ૧ પોસી દશમ દિન આંબિલ કરીએ, જેમ ભવસાયર તરીયેજી, પાસ છણંદનું ધ્યાન ધરતાં, સુકૃત ભંડાર ભરીએ; રૂષભાદિક અનવર વીશે, તે સે ભલે ભાવેજી, શિવરમણ વરી નિજ બેઠા, પરમપદ સેહાવેજી. ૫ ૨ | કેવળ પામી ત્રિગડે બેઠા, પાસ જીનેશ્વર સારછ, મધુર ગીરાએ દેશના દેવે, ભવિજન મન સુખ કારજી; દાન શીલ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy