________________
પ્રકરણ ૨ જું.
જયમલ્લની ઉત્તરાવસ્થા,
દિક્ષા ગ્રહણ સંસારની વિષયવાસના જ્યારે ઉડી જાય છે, ત્યારેજ સંસારથી મુક્ત થવાની સાચી પ્રબળ ઈચ્છાઓ તે જીવને ઉદ્દભવે છે. પછી તે જીવને કોઈ રોકી શકે નહિ અને તે જીવના આડે આવનાર પણ સન્મુખ થઈ જાય છે. આપણા ચરિત્ર નાયકને પણ તેમજ થયું છે. વયોવૃદ્ધ સુવિહિત મહામુનેશ્વર “મણીવિજયજી દાદા’ ના એક તપસ્વી શિષ્ય શ્રી પદ્મવિજયજી મહારાજને આડેસર મુકામે વંદનાથે આવ્યા. વંદનાદિ કરી શાતા પૂછી. બાદ કેટલોક વાર્તાલાપ કરી પરિચય થતા પિતાને જોઈતું હતું તેવું જ મળ્યું. એમ સારી રીતે નિજ અંતરમાં ભાસ થયો. તેથી ત્યાંજ દિક્ષા લેવાની જયમ વિજ્ઞપ્તિ કરી. ધોગ્ય અને સર્વ પ્રકારની સાનુકૂળતા જોઈ મુદ્દત્ત આવું.
“દિક્ષા મહોત્સવ, ” માબાપ તથા સંબંધોની રજ મેળવી આવેલ જયમલ્લની દિક્ષાથી આડિસરને સંધ ઘણો ઘણા ખુશી થયો હતો. તેથી તેમની આ શુભ પ્રસંગમાં “અઠ્ઠઈ મહત્સવ” કરી વરઘોડા ચડાવીને વાર્ષિક દાન દેવરાવ્યું. આજનો રળિયામણે દિવસ સં. ૧૯રપ ના વૈશાખ શુદિ ૩ ત્રીજ કે જગતમાં આ કાળે પ્રથમ પહેલ વહેલો તપ ત્રીને દિવસે પ્રગટ ? “ અક્ષય તૃતિયા” થી યાને “અખાત્રીજ” થી ઓળખાયો. તેના શુભ ચોઘડીયામાં શ્રીમાન ગુરૂવર્ય પદ્માવજયજી મહારાજે શ્રી સંધ વચ્ચે વિધિ સહિત ક્રિયા કરાવી જય જયકારના શબ્દોચ્ચારમાં મલ્લને ભવતારણિય દિક્ષા અપણ કરી “ જિતવિજયજી ” નામ હેર કરી પિતાના શિષ્ય તરીકે ઓળખાવ્યો.