________________
૨૦
માબાપની બાજી ઉંધી વળી, ઘણી ઘણી રીતે માબાપ અને સગા સંબંધીઓએ જયમલને વિનવ્યો. કે હે ભાઈ ! “તું કઈ રીતે માન્ય. અને લગ્ન કર.” આ વચને શ્રવણને ઉદાસિન થતાં સર્વેને “ના” કહીને મૌનવ સેવ્યું.
ગ્ય શાસ્ત્રાભ્યાસની જરૂર.' શ્રીમાન પંચમચક્રિ સોહમ જિનપતિ દેવાધિદેવ શ્રી શાંતિનાથ પ્રભુના અધિષ્ઠાયિક દેવેની મારાપર પૂર્ણ કૃપા બની આવ્યાથી આંખો નવી આવી છે. તે જરૂર જેટલે શાસ્ત્રાભ્યાસ કરી લઉ. અને માબાપને સાથે લઈ તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજીની યાત્રા કરી તેમને રાજી રાખી લઉં. અવસર હાથ ધરતા શ્રી સિદ્ધાચળજી આવિીને દાદાજી શ્રી પ્રથમ જિનેશ્વર સપભદેવ ઉફે આદિશ્વર ભગવાનની મહાન પ્રતિમા, કોઈ ઈતિ નહિ નડે તો પાંચમા આરાના પંદર વિશ વર્ષ ઉણે છેડા સુધી તો આ અત્યારની પ્રતિમાના દર્શન, વંદન, અને પૂજન બહુજ સારી રીતે કરીને ત્યાં સર્વના દેખતા ચોથા વ્રતને ઉચવું. જેથી સર્વે રાજી થયા અને શાબાશી આપી.
થડે થડે શાસ્ત્રાભ્યાસ કરતાં જરૂર કરતા આગળ વધ્યાથી વિશેષ કરવાનું મન થયું. એટલે પાંચ વર્ષ વધારે સંસારમાં ઉર્વિસ ભાવે રહીને પઠન પાઠન કર્યું. જેથી એક જ્ઞાનવિલાસી વિશારદ થયા નાની ઉમરથી મિત્ર વર્ગ અને આડોશી પાડોશીમાં આમંત્રણ પૂર્વક જઈને જાણે ઉપદેશ આપતા ન હોય ! તેમ ધાર્મિક યોગ્ય વિષયને વાર્તા રૂપે ઘણીવાર કહ્યાંથી કેટલીક બિના મુખકંઠ થઈ ગઈ હતી.
૮ જયમલ રાહ જુએ છે. ” અવસર સાધવાને શ્રી સિદ્ધાચળજીની કેર યાત્રા કરી દાદાજીને ભેટ્યાં હવે સર્વત્ર સ્થળેથી શાંતિ જેવા લાગ્યા. અને ઘેર આવીને સાંભળ્યું કે આડિસર ગામમાં સંવિજ્ઞ ગિતાર્થ મહાન સાધુ ‘પદ્મવિજયજી ” પધાર્યા છે. તે હવે જે રાહ જોઉ છું તે આવી મળ્યું.