________________
[ ૧૭૩] શ્રી સિદ્ધાચલજીની સ્તુતિ જિહાં અગતેર કેડાડી, તિમ પંચાશી લાખ વળી કેડી, ચુમાળીશ સહસ્ત્ર કેડી, સમવસર્યા જિહાં એતિ વાર, પૂર્વ નવાણું એમ પ્રકાર, નાભિ નરેંદ્ર મહાર. છે ૧. સહસ્ત્રકૂટ અષ્ટાપદ સાર, જિન ચોવીશ તણા ગણધાર, પગલાંને વિસ્તાર; વળી જિનબિંબ તણે નહીં પાર, દેહરી થંભે બહુ આકાર, વંદુ વિમલગિરિ સાર.
૨ | એંશી શીતર સાઠ પચાસ, બાર જોજન માને જસ વિસ્તાર, ઈગ બિ તિ ચઉ પણ આર; માને કહ્યું તેનું નિરધાર, મહિમા એહને અગમ અપાર, આગમ માંહે ઉદાર. | ૩ | ચઈત્રી પૂનમ દિન શુભ ભાવે, સમક્તિ દષ્ટિ સુર ન આવે, પૂજા વિવિધ રચા, જ્ઞાનવિમળ સૂરિ ભાવના ભાવે, દુર્ગતિ દેહગ દૂર ગમાવે, બાધબીજ જસ પાવે. કે ૪
શ્રી ગિરનારજીની સ્તુતિ,
શ્રી ગિરનાર શિખર શણગાર, રાજમતી હૈડાને હાર, જિનવર નેમિ કુમાર; પૂર્ણ કરૂણા રસ ભંડાર, ઉગાર્યા પશુઓ એ વાર, સમુદ્રવિજય મલ્હાર; મેર કરે મધુરે કેંકાર, વિએ વિચે કોયલના ટહુકાર, સહસ્ત્ર ગમે સહકાર; સહસ્ત્ર વનમેં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવળ સાર, પહોંચ્યા મુક્તિ મઝાર. ૧. સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર, ચિત્રકૂટ વિભાર; સુવર્ણગિરિ સંમેત શ્રીકાર નંદીશ્વર વર દ્વીપ ઉદાર, જિહાં