________________
[ ૧૭૪ ]
આવન વિહાર; કુંડલ રૂચક ને ઇષુકાર, શાશ્વતા અશાશ્વતા ચૈત્ય વિહાર, અવર અનેક પ્રકાર; કુમતિ વગે મંજુલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, ભવિયણ ભાવે હાર. ॥ ૨ ॥ પ્રગટ છઠ્ઠું અંગે વખાણી, દ્રૌપદી પાંડવની પટરાણી, પૂજા જિન પ્રતિમાની; વિધિશુ' કીધી ઉલટ આણી, નારદ મિથ્યાષ્ટિ અન્નાણી, છાંડી અવિરતિ જાણી; શ્રાવક કુળની એ સહી નાણી, સમક્તિ આલાવે આખ્યાણી, સાતમે અંગે વખાણી; પૂજનિક પ્રતિમા અંકાણી, ઇમ અનેક આગમની વાણી, તે સુણો ભવિ પ્રાણી. ।। ૩ ।। કેડે કટીમેખલા ઘુઘરીયાળી, પાયે નૂપુર રમઝમ ચાલી, ઉજ્જયંત ગિરિ રખવાળી; અધર લાલ જીસ્યા પરવાળી, કંચન વાન કાયા સુકુમાળી, કર લકે અંખડાળી; વૈરિને લાગે વિકરાળી, સંઘનાં વિઘ્ર હરે ઉજમાળી, અખા દેવી મયાળી; મહિમાએ દશ દિશિ અનુઆળી, ગુરૂ શ્રી સદ્યવિજય સભાળી, દિન દિન નિત્ય દીવાળી. ॥ ૪ ॥
શ્રી સુમતિનાથની સ્તુતિ.
મેાટા તે મેઘરથ રાય રે; રાણી સુમંગળા; સુમતિનાથ જિન જનમીઆ એ; આસન કપ્યું તામ રે, હરિ મન કપિયા, અવધિજ્ઞાને નિરખતા એ; જાણ્યુ' જન્મ જિદ રે, ઉડયા આસન થકી, સાત આઠ ડગ ચાલીઆ એ; કર જોડી હિર તામ રે, કરે નમું, સુમતિનાથના ગુણુ સ્તવે એ. ।। ૧ । રિગમેષી તામ રે, ઇંદ્ર તેડીયા. ઘઉંટ સુઘાષા જડાવીયા એ, ઘટ તે ખત્રીશ લાખ રે, વાગે તે વેળા, સુરપતિ સહુકા આવીયા એ; રચ્યું તે