________________
[૧૬] ત્રીજા આચાર્ય પદને દહે. છવીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુનીંદ્ર; જિનમત પરમત જાણતા, નમે નમે તેહ સૂરીદ ૩
ચેથા ઉપાધ્યાય પદને દુહે. બેધ સૂમ વિણ જીવને; ન હોય તત્ત્વ પ્રતીત; ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત.
પાંચમા સાધુ પદને દુહે. સ્યાદ્વાદ ગુણ પરિણમે, રમતા રમતા સંગ; સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભ રંગ
- છઠ્ઠા દર્શન પદને દુહો. કાલેકના ભાવ જે, કેવળી ભાષિત જેહ; સત્ય કરી અવધારતો, નમો નમે દર્શન તેહ. ૬
સાતમાં જ્ઞાન પદને દુહે. અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ. ૭
આઠમા ચારિત્ર પદને દહે. રત્નત્રયી વિણ સાધના, નિષ્ફળ કહી સદૈવ ભાવરત્નનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૮
નવમા તપ પદને દુહે. કમ ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય ત૫ ગુણખાણ. ૯