________________
[ ૧૮ ]
સુખ પૂરે સ્વયમેવ; દુઃખ દોહગ નાવે, જે કરે એહુની સેવ; શ્રી સુમતિ સુગુરૂના, રામ કહે નિત્યમેવ । ૪ । સિદ્ધચક્રની સ્તુતિ.
પ્રહે ઉઠી વંદુ, સીદ્ધચક્ર સદાય, જપીએ નવપદની, જાપ સદા સુખદાયઃ વિધિપૂર્વક એ તપ, જે કરે થઇ ઉજમાળ તે સિવ સુખ પામે, જેમ મયણા શ્રીપાળ ॥ ૧ ॥ માલવપતિ પુત્રી, મયણા અતિ ગુણવત; તસ કમ સાગે કાઢી મિલિયેા કત; ગુરૂ વયણે તેણે, આરાધ્યું તપ તેહ; સુખ સ'પદા વિરયાં, તરીયાં ભવજળ તે ! ર !! ખિલ ને ઉપવાસ, છઠ્ઠું વળી અર્જુમ; દેશ અઠ્ઠાઇ પંદર, માસ છ માસ વિશેષ; ઇત્યાદિક તપ બહુ, સહુ માંહે શિરદાર; જે ભવિયણ કરશે; તે તરશે સંસાર !! ૩ !! તપ સાંનિધ્ય કરશે, શ્રીવિળેશ્વર યક્ષ; સહુ સઘના સંકટ ચરે થઇ પ્રત્યક્ષ; પુંડરીક ગજાનન, કનકવિજય મુધ શિષ્ય; બુધ દનવિજય કહે, પહેાંચે સકળ જંગીશ ॥ ૪ ॥
નવપદના ક્ષમાશ્રમણ ( ખમાસમણું ) પહેલા અરિહંત પદના દુહા.
પ'ચ પરમ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમે નમે શ્રીજિનભાણુ. બીજા સિદ્ધ પદના દુહા.
ગુણુ અન'તઃ નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ટ કમ મળ ક્ષય કરી, ભયે સિધ્ધ નમેા તાસ. ૨