________________
[ ૧૭ ] શ્રીપાળ નરિંદ પર તસ, મંગળ કમળા વધે છે. જે ૧૫ અરિહંત વચ્ચે સિદ્ધ સૂરિ પાઠક, સાહુ ચિહું દિશિ સોહેજી, દંસણ નાણ ચરણ તપ વિદિશે, એહ નવપદ મન મોહેજી; આઠ પાંખડી હૃદયાંબુજ રોપી, લેપી રોગ ને રીસજી, ૩$ી પદ એકની ગણીએ, નવકારવાળી વિશજી. કેરા આ ચૈત્ર શુદિ સાતમથી, માંડી શુભ મંડાણજી, નવનિધિ દાયક નવ નવ આંબિલ. એમ એકાશી પ્રમાણે જી; દેવવંદન પડિકમણું પૂજા, સ્નાત્ર મહોત્સવ અંગજી, એહ વિધિ સઘળો જિહાં ઉપદિશે, પ્રણમું અંગ ઉપાંગજી. છે ૩ છે તપ પૂરે ઉજમણું કીજે, લીજે નરભવ લાહોજી, જિનગૃહ પ્રતિમા સાધર્મી વત્સલ, સાધુ ભક્તિ ઉત્સાહોજી; વિમલેશ્વર ચકેશ્વર દેવી, સાંનિધ્યકારી રાજેજી, શ્રીગુરૂ ક્ષમાવિજય સુપસાયે, સુનિ જિન મહિમા છાજે છે.
સિદ્ધચક્રની સ્તુતિ. જિન શાસન વંછિત,-પૂરણ દેવ રસાળ; ભાવે ભવિ ભણુએ, સિદ્ધચક ગુણમાળ; વિહુ કાળે એહની, પૂજા કરે ઉજમાળ; તે અજર અમર પદ, સુખ પામે સુવિશાળ.
૧ છે અરિહંત સિદધ વંદે, આચાર્ય ઉપાધ્યાય; મુનિ દર્શન નાણ, ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક સુખદાય; એ ધ્યાને ભવિનાં, ભવકેટિ દુઃઅ જાય છે ૨૫ આસો ચેત્રમાં, શુદ સાતમથી સાર; પુનમ લગી કીજે, નવ આંબિલ નિરધાર; દય સહસ્ત્ર ગુણણું, પદ સમ સાડાચાર; એકાશી આંબિલ, તપ આગમ અનુસાર ૩ છે શ્રી સિદ્ધચક સેવક, શ્રી વિમળેશ્વર દેવ; શ્રીપાળ તણ પરે,