________________
[૧૬. ]
દાયી અધિક સવાઈ, દેવી દે ઠકુરાઈ છે એ તપગચ્છ અને બર દિનકર સરિ, શ્રી વિજયસિંહસૂરીશ જી વીરવિજય પંડિત કવિરાજા, વિબુધ સદા સુગીશજી છે ૪
પંચમીની સ્તુતિ. તીર્થકર શ્રીવીર જિર્ણદા, સિદ્ધારથ કુળ ગગન દિસંદા, ત્રિશલા રાણું નંદા એ કહે જ્ઞાનપંચમી દિન સુખકંદા, મતિકૃતાવરણ માટે ભવ ફંદા, અજ્ઞાણ કુંભી મર્યાદા છે દુગ ચઉ ભેદ અઠ્ઠાવીશ વૃંદા, સમક્તિ મતિથી ઉદ્ભસે આનદા, છેટે દુર્ગતિ દંદા ચોદ ભેદ ધારે મૃતચંદા, જ્ઞાની દયન પદ અરવિંદા, પૂજે ભાવ અમદા ! ૧ અવતરીયા સવિ જગદાધાર, અવધિ જ્ઞાન સહિત નિર્ધાર, પામે પરમ કરાર I માગશર શુદિ પંચમી દિન સાર, શ્રાવણ શુદિ પંચમી શુભ વાર, સુવિધિ નેમ અવતાર છે ચૈત્ર વદિ પંચમી ઘણી શ્રીકાર, ચંદ્રપ્રભ વન મંગલ વિસ્તાર, વત્યે જય જ્યકાર છે. ત્રીજા જ્ઞાન દર્શન ભંડાર, દેખે પ્રગટ દ્રવ્યાદિક ચાર, પુણ્ય અનંત અધિકાર છે ૨ . વૈશાખ વદ પંચમા મન આણી, કુંથુનાથ સંયમ ગુણઠાણી, થયા મન:પર્યવ નાણી એ દીક્ષા મહોત્સવ અવસર જાણી, આવે સુરપતિ ઘણી ઈંદ્રાણી, વંદે ઉલટ આણી છે વિચરે પાવન કરતા જગ પ્રાણી, અધ્યાતમ ગુણશ્રેણ વખાણી
સ્વરૂપ રમણ સહી નાણુ છે અપ્રમાદી ત્રાદ્ધિવંતા પ્રાણી નમો નાણું તે આગમ વાણી, સાંભળી લહે શિવ રાણી
૩ | કાતિક વદી પંચમી દિન આવે કેવળ જ્ઞાન સંભવ જિન પાવે, પ્રભુતા પુરણ થાવ અજિત સંભવ જિન