________________
[ ૧૬૧ ]
અનંત સહાવે; ચૈત્ર શુદિ પંચમી મુક્તિ કહાવે, જેષ્ટ શુદિ તે તિથિ દાવે !! ધર્મનાથ પરમાનદ પાવે, શાસન સૂરિ પાંચમી વધાવે, ગીત સરસ કેઇ ગાવે સંઘ સકળ ભણી કુશળ બનાવે, જ્ઞાન ભકિંત બહુમાન જણાવે, વિજયલક્ષ્મી સૂરિ પાવે ॥ ૪ ॥
પચમીની સ્તુતિ.
પાંચમને દિન ચેાસઠ ઈંદ્રે, નેમિ જિન મહે।ત્સવ કીધા જી । રૂપે રંભા રાજીમતીને, છાંડી ચારિત્ર લીધે। જી ! અજન હ્ન સમ કાયા દીપે; શખ લખન સુપ્રસિદ્ધે જી ૫ કેવળ પામી મુક્તિ પહોંચ્યાં, સઘળાં કારજ સીધ્યાં જી ॥ ૧ ॥ આબુ અષ્ટાપદ ને તારંગા, શત્રુજય ગિરી સોહે જી ! રાણકપુર ને પાશ્વ શ ંખેશ્વર, ગિરનારે મન મેહેજી ! સમેતશિખર ને વળી વૈભારગિર, ગાડી થંભણ વદાજી !! પ ંચમીને દિન પુજા કરતાં, અશુભ કમ નિકદાજી ॥ ૨॥ નેમિ જિનેશ્વર ત્રિગડે બેઠા, પચમી મહિમા એટલે જી ! ખીજા તપ જપ છે અતિ મહેાળા, નહીં કેાઈ પંચમી તેાલે જી ! પાટી પાથી ઠવણી કવળી, નાકરવાળી સારી જી ૫ પંચમીનું ઉજમણુ' કરતાં, લહીએ શિવવધૂ પ્યારી જી । ૩ ।। શાસન દેવી સાંનિધ્ય કારી, આરાધે અતિ દીપેજીના કાને કુંડળ સુવર્ણ ચડી, રૂપે રમઝમ દીપે જી ! અંબિકાદેવી વિજ્ઞ હરેવી, શાસન સાંનિધ્ય કારી જી. પાંડિત હેતવિજય જયકારી, જિન જપે જયકારી ૭ । ૪ ।।
૧૧