________________
[૧૫] તણે દિન જે આરાધે, જેમ જગ મહા ચિરબંદા જી . ૨ દ્વિવિધ ધર્મ જિનરાજ પ્રકાશે, સમવસરણ મંડાણ જી; નિશ્ચય ને વ્યવહાર બેહશું. આગમ મધુરી વાણ જ છે નરક તિર્યંચ ગતિ દોય ન હોવે, બીજ તે જે આરાધેજી; દ્વિવિધ દયા ત્રસ સ્થાવર કેરી, કરતાં શિવસુખ સાધેજી છે ૩ . બીજ વંદન પર ભૂષણ ભૂષિત, દીપે લલવટી ચંદાજી ગરૂડ જક્ષ નારી સુખકારી, નિર્વાણ સુખ કંદા જી ! બીજ તણ તપ કરતાં ભવને સમક્તિ સાંનિધ્યકારીજી; ધીરવિમળ શિષ્ય કહે ઈશુ વિધ શીખ, સંઘના વિઘ નિવારીજી. ૪
પંચમીની સ્તુતિ નેમિ જિનેશ્વર પ્રભુ પરમેશ્વર, વંદે મત ઉલ્લાસ છે કે શ્રાવણ સુદ પંચમી દિન જમ્યા, હુઓ ત્રિજગ પ્રકાશજી છે જન્મ મહોત્સવ કરવા સુરપતિ, પાંચ રૂપ કરી આવે છે. મેરૂશિખર પર ઓચ્છવ કરીને, વિબુધ સયલ સુખ પાવે છે ! ૧ શ્રી શત્રુંજય ગિરનાર વંદુ, કંચનગિરિ વૈભારજી | સંમેતશિખર અષ્ટાપદ આબુ, તારગાગિરિને જુહાર જી . શ્રી ફલવદ્ધિ પાસ એડવર, શંખેશ્વર પ્રભુ દેવ જી એ સકલ તીર્થનું ધ્યાન ધરીને, અહોનિશ કીજે સેવ જી ! ૨ ! વરદત્ત ને ગુણમંજરી પ્રબંધ, નેમિ જિનેશ્વર દાખે છ પંચમી તપ કરતાં સુખ પામ્યા, સૂવ સકળમાં ભાગ્યે જ નમો નાણસ્સ એમ ગુણણું ગુણીએ, વિધિ સહિત તપ કીજે જ એ ઉલટ ધરી ઉજમણું કરતાં, પંચમી ગતિ સુખ લીજે જી ! ૩ | પંચમીનું તપ જે નર કરશે, સાનિધ્ય કરે અંબાઈ જી ! દેલત