________________
[ ૧૫૬ ] શાંતિ | ૧ મંજરે દેખીને કોયલ ટહુકે, મેઘ ઘટા જેમ મરો રે; તિમ જીન પ્રતિમા નિરખી હરખું, વલી જેમ ચંદ્ર ચકરો રે. શાં| ૨ જીન પ્રતિમા શ્રી અનવરે ભાંખી, સૂત્ર ઘણું છે સાખી રે, સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રે. શાં૦ ૨ રાયપણ પ્રતિમા પૂજી, સૂર્યાભ સમક્તિ ધારી રે; જીવાભિગમેં પ્રતિમા પૂજી, વિજયદેવ અધિકારી રે. શ૦ ૪.
નવરબિંબ વિના નવિ વંદું, આણંદજી એમ બોલે રે; સાતમે અંગે સમકિત મૂલે, અવર નહિ તસ તોલે રે. શાંપ . જ્ઞાતાસુત્રે દ્રોપદી પૂજા, કરતી શિવસુખ માગે રે; રાય સિદ્ધારથે પ્રતિમા પૂજી, કલ્પસૂત્ર માંહે રાગે રે. શાં છે ૬ વિદ્યાચારણ મુનિવરે વંદી, પડિમા પાંચમે અંગે રે, જંઘાચારણ મુનિવરે વંદી, જીન પડિમા મનરંગે રે. શા છે ૭. આર્ય સુહસ્તિ સૂરિ ઉપદેશે, ચા સંપ્રતિ રાય રે, સવા કેડી જનબિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માય રે, શાં. ૮ મેકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમાર રે; જાતિસ્મરણ સમકિત પામી, વરીયો શિવસુખ સારે. શાં૯ ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે. સૂત્રમાંહે સુખકારી રે; સૂવતણો એક વણ ઉ. થાપે, તે કહ્ય બહલ સંસારી રે. શાં૧૦ છે તે માટે જીન આણાધારી, કુમતિ કદાગ્રહ નિવારી રે; ભકિત તણાં ફલ ઉતરાધ્યયને; બેધિબીજ સુખકારી રે. શાં.
૧૧ છે એક ભવે દેય પદવી પામ્યા, સોલમાં શ્રી જિનરાયારે; મુજ મન મંદિરિયેં પધરાવ્યા, ધવલ મંગલ ગવરાયા છે. શાં. ૧ર છે જીન ઉત્તમ પદ રૂપ અનુપમ,