________________
૧૫૫] સ્વરૂપમાંહિ રમેજી, ભેળા રહત અનંત, પદ્મવિય તે સિદ્ધનુંછ, ઉત્તમ સ્થાન ધરત. ગુડ ! ૭ !!
શ્રી અનંતનાથ જિન સ્તવન
(રાગ-રામગીરી કડ.) ધાર તરવારની સાહિલી દોહિલી, ચૌદમા જિનતણી ચરણ સેવા; ધારપર નાચતા દેખ બાજીગર, સેવના ધારપર રહે ન દેવા, ધાટ છે ૧ . એક કહે સેવીયે વિવિધ કિરિયા કરી, ફળ અને કાંત લોચન ન દે, ફળ અને કાંત કિરિયા કરી બાપડા, રડવડે ચ્યારગતિમાંહિ લેખે. ધાતુ છે ૨ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજકાજ કરતાં થકાં; મેહ નડિયા કલિકાલ રાજે. ધારા ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જુઠે કહ્ય, વચન સાપેક્ષ વ્યવહાર સાચે, વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચે, ધાતુ છે ૪ દેવગુરૂધમની શુદ્ધિ કહે કિમ રહે, શુદ્ધ શ્રધાન આણે શુધ્ધ પ્રધાન વિણ સર્વ કિરિયા કરી, છાપરે લીંપણે તેહ જાણો. ધાતુ છે છે પાપ નહી કે ઉસૂત્ર ભાષણ જિચો, ધર્મ નહી કઈ જગસૂત્ર સરિ; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહને શુદ્ધ ચારિત્ર પરિખ ધાર તરવારની છે ! એહ ઉપદેશનું સાર સંશેપથી, જે નરા ચિત્તમે નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજપાવે. ધાર મેળા
શાંતિજિન સ્તવન, શાંતિ જીનેશ્વર સાહિબ વંદે, અનુભવ રસનો કંદ રે, મુખને મટકે લેસન લટકે, માહ્યા સુરનર દે રે.