________________
[૧૫૪] ધૂપ પઈવે, ગધ નૈવેદ્ય ફલ જલ ભરી; અંગ અગ્ર પૂજામિલિ અડવિધ, ભાવે ભવિક સુભગતિ વીરે. સુ
૫ સત્તરભેદ એકવીશ પ્રકારે, અષ્ટોત્તરશત ભેદરે; ભાવ પૂજા બહુવિધ નિરધારી, દેહગ દુર્ગતિ છેદેરે. સુ છે ૬ છે તુરિય ભેદ પડિવતિ પૂજા, ઉપશમ ખીણ સોગીરે; ચહા પૂજા ઈમ ઉત્તરા ઝયણે, ભાખી કેવળ ભેગીરે. સુ| ૭ | ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરસ્ય તે લહિયે, આનંદઘનપદ ઘરણરે. સુ| ૮ |
શ્રી વાસુપૂજ્યજિન સ્તવન ( પ્રથમ ગવાળાતણે ભવેજી–એ દેસી. ) વાસવવંદિત વદિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરૂણ વિગ્રહ કર્યોજી, અંતરરિપુજ્યકાર ગુણાકર, અદ્ભૂત હારીરે વાત, સુણતાં હેય સુખસાત; ગુરુ છે ૧. અંતર રિપુકમ જય કર્યોજી, પાયે કેવળજ્ઞાન, શેલેશીકરણે દહ્યાંજી, શેષકર્મ સુહઝાણુ, ગુરુ ! ૨ બંધન છેદાદિક થકીજી, જઈ ફરસ્યો કાંત, જિહાં નિજ એક અવગાહનાજી, તિહાં ભવ મુક્ત અનંત; ગુરુ છે ૩ અવગાહના જે મુળ છે, તેમાં સિદ્ધ અનંત; તેહથી અસંખ્યગુણા હોયેજી, ફરસિત જિન ભગવંત, ગુo | ૪ | અસંખ્યપ્રદેશ અવગાહનાજી, અસંખ્યગુણ તિણે હોય, જ્યોતિમાં
જ્યોતિ મિલ્યા પરેજી, પણ સંકીર્ણ ન કેય, ગુ.પા. સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી દુર; અચળ અમલ નિકલંક તુંછ, ચિદાનંદ ભરપૂર ગુલ છે ૬. નિજ