________________
[ ૧૪૯ છે. રાજજે, દશે તે દોહિલેરે મનુષ્ય જન્ય અવતર્યો, એમરે ચડતો આવ્યો શેરીએ શિવાજજે. ૩. જગતતણે બંધવરે જગથ્થવાહ છે, જગતગુરૂ જગરખણ એ દેવ, અજરામર અવિનાશીરે જતિ સ્વરૂપ છે, સુરનર કરતા તુજ ચરણાની સેવજે. | ૪ મરૂદેવીના નંદન વંદના માહરી, અવધારો કાંઈ પ્રભુજી મહારાજ, ચઉદરાજને ઉછિછરે પ્રભુજી તારીએ, દીજીએ કાંઈ વંછિત ફળ જીનરાજજે. ૫ ૫ | વંદના માહરી નિસુણરે પરમ સુખ દીજીએ, કીજીએ રે કાંઈ જન્મ મરણ દુખ દૂરજે, પદ્મવિજયજી સુપસારે રિષભજન ભેટીયા, જીત વંદે કંઈ પ્રહ ઉગમતે સૂરજો. . ૬ઈતિ.
પરમાતમ અનુભવ પ્રકાશ પદ, હમ મગન ભયે પ્રભુ ધ્યાનમે, વિસર ગઈ દુવિધા તન મનકી, અચિરાસુત ગુન ગાનમેં, હમ છે ૧ મે હરિહર બ્રહ્મ પુરંદરકી રૂધિ, આવત નહિ કેઉ માનમેં, ચિંદાનંદકી મજ મચીહે, સમતા રસકે પાનમેં. હમ ર છે ઈતને દિન તુમ નાંહિ પિછા, મેરો જન્મ ગયા અજાનમેં, અબતો અધિકારી હાઈ બેઠે, પ્રભુ ગુણ અક્ષય ખજાનમેં. હમ છે ૩ ! ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુઝ સમકિત દાનમે, પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે, આવત નહિ કોઉ માનમે. હમ છે ૪ જિનહિ પાયા હિનહિ છુપાયા, ન કહે કેઉકે કાનમે, તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ શાનમેં. હમ | ૫ | પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ્યર્યું, એ તો ન રહે મ્યાનમેં, વાચક