________________
[૧૫૦] જસ કહે મોહ મહા અરિ, છત લીયો હે મેદાનમેં હમ. છે ૬. ઈતિ
જસવિજયજી કૃત.
પ્રતિમા સ્થાપન સ્તવન ભરતાદિકે ઉધારજ કીધે, શત્રુજય મોઝાર, સનાતણાં જેણે દેહરાં કરાવ્યાં, રતનતણાં બિંબ સ્થાપ્યાં હો, કુમતિ કાં પ્રતિમા ઉત્થાપી. એ જીન વચને થાપી છે. કુમતિ કાં પ્રતિમા ઉત્થાપી, એ આંકણી. | ૧ વીર પછી બસે નેવું વર્ષે, સંપ્રતિરાય સુજાણ; સવાલાખ જીન દેહરા કરાવ્યાં, સવાકોડી બિંબ સ્થાપ્યા હો. કુમતિ | ૨ | દ્રૌપદીએ જીન પ્રતિમા પૂજી, સૂવમેં શાખ ઠરાણી; છઠે અંગે વીરે ભાંખ્યું, ગણધર પૂરે સાખી હો. કુમતિ | ૩ સંવત નવસે ત્રાણું વરસે, વિમલમંત્રીશ્વર જેહ; આબુતણાં જેણે દેહરાં કરાવ્યાં, પાંચ હજાર બિંબ સ્થાપ્યાં છે. કુમતિ
૪ | સંવત અગીઆર નવાણું વર્ષ, રાજ કુમારપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાતહજાર બિંબ સ્થાપ્યા છે. કુમતિ | ૫ | સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાલ તેજપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગીઆરહજાર બિંબ સ્થાપ્યા છે. કુમતિ છે ૬. સંવત બાર બોંતેર વર્ષે, ધન સંઘવી જેહ; રાણકપુર જીન દેહરાં કરાવ્યાં, કોડ નવાણું દ્રવ્ય ખરા હૈ, કુમતિ છે ૭ સંવત તેર એકે તેર વર્ષે, સમશા રંગ શેઠ, ઉધ્ધાર પંદરમે શત્રુજ્ય કીધે, અગીઆર લાખ દ્રવ્ય ખર હે. કુમતિ | ૮