________________
[૧૪૮] શ્રી વિશ વિહરમાનનું સ્તવન રૂષભલંછન શ્રી સિમંધર સ્વામી, ગજયુગ મંધર અંતરજામી, હરિણ બાહુ કપિ સુબાહુ સ્વામી; રવી સુજાત પંચમા મોક્ષ કામી; વિચરતા વિશેજીને વંદે, જેમ ભવ ભમવું દુઃખ છેડે, એ ૧ શશિ સ્વયંપ્રભ છઠ્ઠ જાણે, સિંહરૂષભાનન સાતમા વખાણે, અનંતવીર્ય ગજ અશ્વ સુરપ્રભ નવમા, ભાનુબંછન વિશાલજીન દશમા. વિ. ને ૨ | શંખ વજાધર વૃષભ ચંદ્રાનન બારમાં, રાતુંકમલ ચંદ્રબાહુ તેરમા; નીલું કમળ ભુજંગ ભેગવામી, ચંદ્ર પનરમા ઈશ્વર શિવગામી. વિ. | ૩ | ભાનુ નેમિ પ્રભુજીન સલમા, રૂષભલંછન વીરસેન સત્તરમા, ગજ મહાભદ્ર ચંદ્રદેવજસા સારા, સાથીઓ અજિત વીય લાગે પ્યારા. વિ. | ૪ | એ વીશે જીન કુરાન વરણા, નામ જપતા થઈએ અવર્ણા; શ્રી ગુરૂપદ પી સેવા, જીતવું છે. નિત શિવપદ લેવા. વિ ૫ છે ઈતિ.
અથ રીષભદેવ સ્વામીનું સ્તવન, રિષભ ધર સ્વામી અરજી માહરી, અવધારે કાંઈ ત્રિભુવનના દેવજે, કરૂણાનંદ અખંડ જ્યોતિ સ્વરૂપ છે; એહવા જોઈને મેં આદરી તુમ સેવજો. ૧ લાખ ચોરાશી નિરે વારોવાર હું ભ, ચોવીશે દંડકે ઉભગ્યું માહરું મન, નિગોદાદિક ફરસી થાવર હું થયે, એમરે ભમતે આ વિગતેંદ્ધિ ઉપન્ન. ૨ તિર્યંચ પંચેદ્રિતારે ભવ મેં બહુ કર્યા, ફરસી ફરસી ચઉદરાજ મહા -