________________
[૧૪૭] કરમ અષ્ટાપદે, સે ગ નિરૂધ્ધ નિષ્ટ છે. સહેજ૦ | ૮ | તેહના બિંબ સિદ્ધાચળે, સ. પુજો પાવન અંગ હે; બીમાવિજય જીન નિરખતાં, સૈ. ઉછળે હર્ષ તરંગહે. સહેજ માલા
ચોવીશ તીર્થકરના આંતરાનું સ્તવન.
ચોવીસ જીનને કરી પ્રણામરે, જેથી મન વંછિત સીઝે કામરે; અવસર્પિણ આયુ ઓછું ઘણું રે, ચઉવીસ તીર્થકરના અંતર ભણું. છે ૧રિષભ અજત અંતર એમ જાણ, પચાસ લાખ કેડી સાગર મારે; સંભવ ત્રીસ અભિનંદન કડી દશ લાખરે, સુમતિ નવ લાખ કેડી જન ભાખરે. ૨ પદ્મપ્રભ કેડી નેવું હજારરે, સુપાશ્વનાથ કેડી નવ હજાર; ચંદ્રપ્રભ નવસે કેડી સાગર જાણજે, સુવિધિનાથ કોડી નવું પ્રમાણ રે. . ૩ નવકેડી સાગર શીતલનાથરે, એકકેડી શ્રેયાંસ શિવપુર સાથરે; સો સાગર છાસઠ લાખ છવીસ હજારરે, વરસે ઉણે એકકેડી માહે ધારરે. ૫ ૪ વાસુપૂજ્ય સાગર ચેપન કપે સાખરે, વિમલ ત્રીસ અનંતનાથ નવ ભાખરે, ધર્મ ચાર ત્રણ શાંતિ વખાણ, પિણે પલ્યોપમે ઓછું આણરે. . પ . કુંથુનાથ અધપલ્ય પાઅર સારરે, ઉ એકકેડી વરસ હજાર; મલ્લીનાથે એકકેડી વરસ હજારરે, મુનિસુવ્રત ચેપનલાખ ધારરે. ૬ નમિ છ લાખ નેમિ પાંચ લાખ સારરે, પાર્શ્વનાથ પણ ચોરાશી હજારરે, અઢીસે વરસે શ્રી મહાવીર સ્વામી, જીતવિજય નમે શીરનામીરે. . ૭