________________
[૧૪૩]. દ્વારે, માનવી કરે પૃપાપાત, અગ્નિમાં પેસેરે, મૂચ્છને જલપાત; ગલે દીયે ફરે, પ્રેમની કંઈ કરૂં વાત. નેમિ, | ૧૨ સાંભલી બુઝયાં કેઈ નરનાર, રાજુલ લીધાં મહાવ્રત ચાર; પામી કેવલજ્ઞાન ઉદાર, પ્રભુજી પહેલાંરે પહોંચી મુક્તિ મઝાર; પ્રભુ વિચરંતરે, અનકમે આવ્યા ગિરનાર; મુનિવર વંદેર, પરવર્યા જગત આધાર. નેમિ,
૧૩ પાંચસે છત્રીશ મુનિ પરિવાર, રુંધી યોગ અને નેક પ્રકાર; સમય એક ઉર્ધ્વ ગતિસાર, સિદ્ધિ વરીયારે; છેડી સકળ જંજાળ, સહજાનંદીરે; સાદિ અનતે કાલ, નિજગુણ ભેગીરે; આત્મશક્તિ અજુઆલ, નેમિ. ૧૪ જિહાં નિજ એક અવગાહન હોય, તિહાં રહે સિદ્ધ અને નંતા જોય; કેઈને બાધા ન કરે કેય, નિજ નિજ સત્તારે; નિજ નિજ પાસે હવંત, કેઈની સત્તા કઈમાં ન ભળે એ તંત, નિશ્ચય નથી, આત્મક્ષેમ રહેત. નેમિ, ૧૫ વ્યવહારે રહીયાં યંત, દંપતી એમ થયાં સુખવંત, પ્રેમે પ્રણમે ભવિ ભગવંત, પ્રભુજી ગાયારે, સાગર અગ્નિ ગજ ચંદ, સવંત જાણેરે, કાતિક વદિ સુખકંદ, પિષાળ પાડેરે; પાટણ રહી શીવાનંદ. નેમિ, છે ૧૬ સાતમ દિન સૂરજસુતવાર, જનજી ઉત્તમ ગુણ ગણધાર, બ્રહ્મચારી માંહે શિરદાર; તેમના પ્રણમુંરે, ભાવે લળી લળી પાય, શિવપદ માગુંરે, ફરી ફરી ગાદ બિછાય. એણપરે ગાયારે પદ્મવિજય જીનારાય. નેમિપ્રભુ, ૧૭ ઈતિ.