________________
[૧૪] બાવીશમે અરિહંત, વિમલબોધ ગણધર એતંત; સુરસોમ નામેરે; ભાઈ તે પણ ગણધાર, સાંભલી પામ્યારે, હરખ અપાર, અનુકમે બુઝયારે, લીધે સંયમ ભાર. નેમિ છે ૬ છે ચારિત્ર પાલી નિરતિચાર; આરણ દેવલેકમાં અવતાર, પાંચે જણમાં પ્રીતિ અપાર, લીધે તિહાંથીરે; શ્રીમતી કુખે અવતાર, હથ્થિણું ઉરેરે, નામે શંખ કુમાર; તેજ બળ રૂપેરે, સૂરજ શશિ અનુકાર. નેમિ છે ૭ ૫ સુર નર નારી જસ ગુણ ગાય; જસ કીતિ કાંઈ કહી નવ જાય, ધનવતી જીવ યશોમતી થાય; મતીપ્રભ મંત્રીરે, જીવ વિમલબોધ નામ, તિણે ભવે વાંદ્યારે શાધત ચિત્ય ઉદ્દામ, બહુવલી પરણ્યારે વિદ્યા ધરી રૂપ નિધાન. નેમિ છે ૮ જસધર ગણધર નામે ભાય, ઉપન્યા હવે શ્રીષેણ જે તાય, દીક્ષા લહીને કેવલી થાય; તાતની પાસેરે, થયા પચે મુનિરાય; ચારિત્ર પાળેરે, આઠે પ્રવચન માય, શંખમુનિ સિદ્ધેરે, વીશસ્થાનક સુખદાય. નેમિ ૯ મે કરે નિકાચિત જનપદ નામ; અણસણ આદરે સહુ તિણે ઠામ, પાદપપ નામે ગુણ કામ, અપરાજિતેરે; આયુ સાગર બત્રીશ, અનુત્તરે હવારે, દેવ સદા સુ જગીશ; તિહાંથી આવીયારે, સુણ યાદવના અધીશ. નેમિ | ૧૦ | Vણભવ અભિધા નેમિકુમાર, રાજીમતી નામે એ નાર; ક્ષીણભગ હુઆ એણે સંસાર, તિણે નવિ પર વળીઓ તરણથી એમ, રાજુલ વિનવે નવા ભવને ધરી પ્રેમ, સહુ પડિહ્યારે, ગણધર પદ લહ્યા ક્ષેમ. નેમિ છે ૧૧ છે પ્રેમે દુખિયા હવે સંસાર, પ્રેમે ઘેલા હવે નરનાર; પ્રેમે મૂકે સવી આચાર, પ્રેમ વિલુ