________________
[૧૪] શ્રી સિદ્ધાચલનું સ્તવન, સંઘપતિ ભરત નારેશ્વરૂ, શત્રુજ્યગિરિ આવે રે લોલ, અહો શત્રુજ્ય ગિરિ આરે લોલ; સોવન દેરાસર વળી, આગળ પધરાવેરે લે. અહી વાસવ પ્રમુખ સુરાહુ, સાથે તિહાં સોહેરે; લેઅહો વંશ ઈક્વાકુ સોહાવીએ, ત્રિભુવન મન મેહેરે. લે. અહ૦ સંઘપતિ છે ૧ છે બાહુબળ આદે કરી, કોડી મુનિવર મળીયારે લેઅહ૦ જ્ઞાની ગણધર જાણીયે, નમિ વિનમિ બળીયારે લે અહો૦ સોમયશા આદિ દઈ, મહીધર રથ વાળારે લોલ. અહ૦ સામંત મંત્રી અધિપતિ, માની મરછરાળારે લેઅહ૦ સંઘપતિ છે ૨. શ્રાવકને વલી શ્રાવિકા, વર અણુવ્રત ધારીરે લેઅહ૦ કનકસેનાદિક સાધવી, વ્રતિની વ્રત ધારીરે લે. અહ૦ ચતુરંગસેનાએ પરિવર્યા, છત્ર ચામર ધારારે લે. અહ૦ અઢળક દાનને વરસતા, જેમ સજલ જલધારારે લેઅહ૦ સંઘપતિ છે ૩ છે સાથે સુભદ્રાદિક બહ, પ્રવર પટ્ટરાણ લે. અહ૦ ઇંદ્રમાળ પહેરે તિહાં, ધન્ય ધન્ય અવતારારે લેઅહ૦ ઓચછવશું ગિરિરાજની, કરે ભકિત અપારારે લેઅહ૦ શિખર શિખર વિહુંકાળના, કરે જનવિહારીરે લે. અહેસંઘપતિ છે ૪ ગણધર નાભિ સાથે અ છે, બહુ મુનિ આધારારે લેઅહ૦ બિંબ પ્રતિષ્ઠા તે કરે, વિધિશું જયકારારે લો અહોસંઘપતિતિલક સોહાવીયું, ઇંદ્રાદિક સાખેંરે લે. અહ૦ સ્થાપી થાપે યશ ઘણો, જ્ઞાન વિમલ
+ સંવત ૧૮૩૭ ૧ શનિવાર,