________________
[ ૧૩૯
દર્શોન દુલ`ભ જેહનું, સેજે મળવુ થાય છે તેહનુ. ॥ ૪ ॥ સહુ ઇંદ્ર કરે તેહની સેવા, એનુ દર્શન જેમ મીઠા મેવા, ઉઠ ઉઠે તુ વહેલી આવ વહેલી, આકામમાં હમણાં જઇને ભેળી. ાપા! ઇંદ્રના ભંડાર ઘણાજ ભર્યા, મણી કંચન કરીને જેવા હસ્યા, વલી જોઇએ તે માગીલેજે, તારણે જોઇએ તે સહુને દેજે. ૫૬૫ વેવાઇથી હામ રખે ખાતી, આડુ અવળુ તું શું કરે જોતી, ઇંદ્રાણિએ ભીડ કરી તાશ, તેણે વાત મની આવી ભારી. ।। ૭ ।। તેતે જાણતાં દીકરી દિધી હતી, શોભા રહેશેરે ઇંદ્રાણિ વતી, તારે મદીર આવ્યેા ત્રીજગ ધણી, ઉઠ ઉઠે તુ વહેલી થઈ છે ઘણી । ૮ ।। તવ સાંભળી કહે માસી સાસુ, એમ ખાટી થાએ છે શું, ફાસ વિવેકનાં કારણ છે વહેલાં, પારકે ઘેર દીશે છે! પહેલાં, ૫ ૯૫ એમ મેટાબેલ ન બેલે! મહુ, પડે કારજ જાણે ત્યારે સહુ, ઘર ઘરની વાત છે સહેલી, માથે પડી વહેવી દોહલી. ।। ૧૦ ।। શી તણી વિધિ મે વરણી, હવે આવે પરસન જીતની ઘરણી, ઇંદ્રાણી સમ સણગાર ધરી, મણી મુકતાફળના થાળ ભરી, ૫૧૧૫ ગજરાજની પેરે ચાલ ચાલતી, શ્રીફળ સહુને અલાવતી, ઇંદ્રાણીએ મંગળ ગાવતી, એમ સુર સુપ્રભુ પદ્માવતી, ૫ ૧૨ ૫
દા ૨ જી.
જીરે ઇંદ્રાણી પુછે વેવાણનેરે, જીરે શી કરી કરણી તુમે તેહ, પ્રભુને કેમ પુખીએરે, જીરે પહેલુ તે ઝુસરૂ આદરૂ, જીરે ઝુસરૂ ગાડલે હાય, ઝુસરે કેમ પુખીએરે, જીરે ઝુસરે ઘાંન ઘણું નીપજેરે, અરે મગળ રૂપી તેહાય,