________________
[ ૧૪૦ ]
ઝુસરે પ્રભુ પુંખીએરે. ૫ ૧૩ !! જીરે બીજીતે મુસળુ આદરૂરે, જીરે મુસળુ ઉખળે હાય, મુસળે કેમ પુખીએરે, જીરે મુસળે તંદુળ નીપજેરે, જીરે મંગળ રૂપી તે હાય, મુસળે તે પ્રભુ પુંખીએરે. ૫૧૪ા જીરે ત્રિજો તે રવૈયા આદરારે, જીરે રવૈયેથી ધૃત ઘણુ નીપજેરે, અરે મગળ રૂપી તે હાય, રવૈયે પ્રભુ પુખીએરે. ૫૧પપ્પા જીરે ચેાથેા ત્રાક તે આદારે, જીરે ત્રાક તે રેટીએ હાય; ત્રાકે કેમ પુખીએરે, જીરે ત્રાકથી સુતર નીપજેરે; અરે મગળ રૂપી તે હાય, ત્રાકે પ્રભુ પુખીએરે. ૫ ૧૬ ૫ જીરે પાંચમે સરાઇએ આદારે, જીરે સરાઈએ તે હુંડીને હાય, સરાઇએ કેમ પુખીએરે; જીરે સરાઇઆથી વસ્તુ સર્વે નીપજેરે, જીરે મગળરૂપી તે હાય, સરાઇએ પ્રભુ પુખીએરે. ॥ ૧૭ મા જીરે ઇંડી પી.ડી શિવજીને હાય, ઈંડીએ કેમ પુખીએરે; જીરે ઈંડી પિંડી ક્ષેત્રની રક્ષા કરેરે, જીરે મગળરૂપી તે હાય, ઇંડી પિંડીથી પ્રભુ પુંખીઆરે. ।। ૧૮ ॥ જીરે પાંચ એ મંગળ પરવરાંએ, જીરે આદરે એ સઘળાં લાક; પ્રભુને અમે પુખીઆરે; જીરે તેડુ કારણ અમે સવી કર્યારે, જીરે શુ જાણે દેવતા લાક, પ્રભુને અમે પુખીચ્યારે. ॥ ૧૯ ૫ જીરે સાંભળી ઈંદ્ર નૃપ હરખીઆરે, જીરે હરખ્યા તે સકલ પરિવાર; પ્રભુને અમે પુખીઆરે, જીરે ભૂષષ્ણુ તમેાળ છાંટણાંરે, અરે વહુને ભૂષણ દીએ સાર, પ્રભુને અમે પુંખીઆરે. !! ૨૦ !! જીરે ઘાટડી કરું આરાપીને, જીરે ખામીઆ પ્રભુને ઉત્સાહ; પ્રભુને અમે પુખીઆરે; જીરે માત્રિકા ગેાત્રિકા થાપીએરે જીરે લાવીઆ રંગભર તેહ. પ્રભુને અમે પુંખીઆરે. ॥ ૨૧ ॥