________________
[૧૩૮ ] એહ છે. સંવર રૂપરે, અવિરતિ કુપથી ઉઘરે તપ અકલંક સરૂપરે. સુગુણ છે ૪ પૂર્વ જન્મ તપ આચર્ચા વિશલ્યા થઈ નારરે; જેહના ન્હવણના નીરથી, શમે સકલ વિકારરે સુગુણ છે પ . રાવણે શક્તિ શત્રે હણ્ય, પડયે લમણ સેજ, હાથ અડતાં સચેતન થયે, વિશલ્યા તપ તેજરે, સુગુણ છે ૬ છવું આવશ્યક જે કહ્યું, એહવું તે પચ્ચખાણરે, છએ આવશ્યક જેણે કહ્યાં, નમું તે જગભાણરે સુગુણ છે ૭
કીશ. તપગચ્છ નાયક મુક્તિ દાયક, શ્રી વિજય દેવ સૂરિ રે; તસ પદ દીપક મેહ જીપક, શ્રી વિજય પ્રભુ સૂરિ ગણધરે. ને ૧ શ્રી કિતિવિજય ઉવજઝાય સેવક, વિનય વિજય વાચક કહે; પડાવશ્યક જે આરાધે, તેહ શિવસંપદ લહે. ૫ ૨
પુખણાં. ઉઠ ઉઠ તુવેવણ ઉંઘતજી, વરઆવે તેરણ સાજ સજી, સવાલાખ નગારાંની ઘુસાડી, પંખવાની જાય છે એહ ઘ4. ના કેંઈ જાણુકરે પિછાણ કરો, તુમ પગલું આવી બહાર ધરે, અમને ઉભાં ઘણી વાર થઈ, વેવણને ખબરકરે કઈ જઈ. મે ૨ | વેવણ લેજે તુ લાવો ઘણે, તારે બારણે અવસર વિવાહ તણે, તું પેઠી છે ઘરને ખૂણે, કંચન મણી માણેક થાળ લહે. ૩ છે આ અવસર તું કેમ થઈ ઘાંઘી; તુજ આંગણ ત્રિભુવન પતિ કયાંથી, દેવને