________________
[૧૩૭] કમણા સુત્ર; ચોથું આવશ્યક ઇસ્યુએ, પડિકામણ સૂત્ર પવિત્ર. 2 | ૬ |
ઢાળ પ મી. જન્મ જરા મરણે કરીએ–એ દેશી. વૈદ્ય વિચક્ષણ જેમ હરે એ, પહેલાં સાલ વિકારતે; દોષ શેષ પછી રૂઝવા એ, કરે ઓસડ ઉપચારતો. ! ૧ અતિચાર વ્રણરૂઝવા એ, કાઉસગ્ગ તેમ હોય તો નવપલ્લવ સંજમ હુએ, દૂષણ ન રહે કેય તો. ૨ કાયાની થિરતા કરીએ, ચપલ ચિત્ત કરે ઠામ તે; વચન જોગ સવિ પરિહરીએ, રમીયે આતમરાએ તો. . ૩. સાસ ઉસાસાદિક કહ્યા છે, જે સાળે આગાર તો તેહ વિના સવિ પરિહરોએ, દેહ તણે વ્યાપાર તે. એ જ આવશ્યક એ પાંઅમું એ. પંચમી ગતિ દાતાર તે, મન શુદ્ધ આરાધીએ એ લહીએ ભવને પાર તો. . પ .
દાળ ૬ ઠી. ચેતન જ્ઞાન અજુઆલીએ.—એ દેશી, સુગુણ પચખાણ આરાધજે, એહ છે મુક્તિનું હેત. આહારની લાલચ પરિહર. ચતુર તું ચિત્તમાં ચેત રે. સુગુણ છે ૧ | સાલ કાઢયું વૃણ રૂઝવું ગઈ વેદના દુરરે, પછી ભલાં પચ્ચ ભેજન થકી, વધે દેહ જેમ નૂરરે,
ગુણ. . ૨. તેમ પડિક્રમણ કાઉસગ્ગથી, ગયે દેષ સાવિ દુષ્ટ ૨, પછી પચ્ચકખાણ ગુણધારણે, હૈયે ધર્મ તણી પુછ રે. સુગુણ. | ૩ | એહથી કર્મ કાદવ ટળે