________________
[ ૧૩૪ ] શ્રી ષડાવશ્યકનું સ્તવન
દુહા. વીશે જીનવર નમું. ચતુર ચેતન કાજ. આવશ્યક જેણે ઉપદિશ્યા; તે થુણશું જિનરાજ૦ ૧ | આવશ્યક આરાધીએ, દિવસ પ્રત્યે દય વાર, દુરિત દોષ દૂર ટળે એ આતમ ઉપકાર. ૨ સામાયિક ચઉવીસઓ, વં. દન પડિકમeણ, કાઉસ્સગ પચ્ચખાણ કર, આતમ નિર્મલા એણ, ૩ છે ઝેર જાય જેમ જાંગુલી, મંત્રી મહિમાય તેમ આવશ્યક આદ, પાતિક દુર પલાય. . ૪ . ભારતજી જેમ ભારવહી, હેલે હળુઓ થાય, અતિચાર આલેવતાં, જન્મદોષ તેમ જાય. એ પ છે
ઢાળી ૧ લી. કપુર હોય અતિ ઉજળો–એ દેશી. પહેલું સામાયિક કરેરે, આણું સમતા ભાવ, રાગ રેષ દૂર કરે રે, આતમ એહ સ્વભાવ, પ્રાણ ! સમતા છે ગુણ ગેહ; એતો અભિનવ અમૃત મેહરે. પ્રાગ | ૧ | આપ આપ વિચારીએ રે, રમીએ આપ સ્વરૂપ, મમતા જે પરભાવની રે, વિષમે તે વિષ કુપરે, પ્રાણ છે ર છે ભવ ભવ મેલી મુકયારે, ધન કુટુંબ સંજોગ, વાર અનંતી અનુભવ્યારે, સવિ સંજોગ વિજેગરે, પ્રાણી છે ૩. શત્રુ મિત્ર જગક નહિરે, સુખ દુઃખ માયા જાળ, જે જાગે ચિત્ત ચેતનારે, તો રવિ દુઃખ વિસરાળ રે. પ્રાણી છે જ સાવદ્ય ચોગ સવિ પરિહરી રે, એ સામાયિક રૂપ, હુવા એ પરિણામથી રે, સિદ્ધ અનંત અરૂપરે. પ્રાણી છે પ