________________
[ ૧૩૩] ધર્મ મુક્તિપુરી દીએ, ચઉગતિ ભ્રમણ મિથ્યાત; એમ જિન હર્ષ પ્રકાસીએરે, ત્રીજું તત્ત્વ વિખ્યાત, ભ૦ / ૧૦ |
ઢાળ ૭ મી. (મધુકર આજ રહેશે મત ચલે–એ દેશી.)
શ્રી જન ધર્મ આરાધીયેજી, કરી નિજ સમકિત શુદ્ધ ભવિયણું; તપ જ૫ કિરીયા કીધલીજી, લેખે પડે વિશુદ્ધ. ભ૦ શ્રીછે ૧ મે કંચન કશી કશી લીજીએજી, નાણું લીજે પરીખ ભ. દેવગુરૂ ધર્મ જોઈને, આદરીએ સુણ શીખ. ભ૦ શ્રી ૨ કુગુરૂ કુધર્મને જી, પરિ હરીએ વિષ જેમ, ભ૦ સુગુરૂ સુદેવ સુધમેનેજી; ગ્રહીએ અમૃત તેમ. ભ૦ શ્રી| ૩ | મૂળ ધર્મ તે જિન કશ્રેજી, સમકિત સુરતરૂ એહ ભવ ભવ ભવ સુખ સંપત્તિ થકીજી, સમકિત શું ધરી નેહ. ભ. શ્રી. કે ૪ સત્તરસે છત્રીશ સમેજી, નભ શુદિ દશમી દીશ; ભ સમકિત સિત્તરી એ રચીજી, પુર પાટણ સુજગીશ. ભ. શ્રી છે ૫ મે ભણજો ગુણજો ભાવશું છે, લેશે અવિચળ શ્રેય; ભ૦ શાંતિ હર્ષ વાચક તણાજી, કહે જીન હર્ષ વિનેય. ભ૦ શ્રી| ૬ |
ઇતિ શ્રી સમકિત સિત્તરી સ્તવન સંપૂર્ણ. છે