________________
[૧૩૨ ] નહી લાગ. ભભ | ૯ | ઈત્યાદિક કરણી કરે, પરભવ સુખનેરે કાજ, કહે જિન હર્ષ મળે નહિ એથી શીવપુર રાજ. ભo | ૧૦ |
ઢાળ ૬ હી. (રે જાયા તુજ વિણ ઘડી છ માસ—એ દેશી. ધર્મ ખરે જીનવર તણેજી; શિવસુખને દાતાર; શ્રી જીવરાજે પ્રકાશીજી, જેહના ચાર પ્રકાર. ભાવિકજન જ્ઞાન વિચારીને જોય, દુર્ગતિ પડતા જીવને જી; ધારે તે ધમ હોય. ભ૦ ૧ પંચ મહાવ્રત સાધુનાજી; દશ વિધ ધર્મ વિચાર; હિત કરીને છાવર કહ્યાંછ, શ્રાવકનાં વ્રત બાર. ભ૦ મે ૨ | પંચુબર ચારે વિગયજી, વિષ સહુ માટીને હિમ, રાત્રિભેજનને કહ્યાંછ, બહુ બીજાને નીમ. ભ૦ | ૩ | લવડા વળી રીંગણાજી, અનંતકાય બત્રીશ; અણજાણ્યાં ફલ પુલડાંજી, સંધાણા નિશદિશ. ભ૦ કે ૪ ૫ ચલિત અને વાસી થયું, તુચ્છ સહુ ફળ દક્ષ, ધમી નર ખાયે નહીંછ, એ બાવીશ અભક્ષ્ય. ભ૦ | ૫ | ન કરે નિર્વસપણે જી, ઘરના આરંભ ધીર;
જીવતણી જયણા ઘણજી, ન પીએ અણગળ નીર. ભ૦ | દ છે વ્રત પરે પાછું વાવરેજી; બીએ કરતાં પાપ; સામાયિક વ્રત પિષધે છે, ટાળે ભવનાં તાપ. ભ૦ ના સુગુરૂ સુદેવ સુધમનીજી, સેવા ભક્તિ સદિવ; ધર્મ શાસ્ત્ર સુણતાં થકાછ, સમજે કેમળ જીવ. ભ૦ | ૮ માસ માસને આંતરેજી, કુશ અગ્રે ભુજે બાળ; કળા ન પહોંચે સેળમીજી, શ્રી છન ધર્મ વિશાળ. ભ૦ | ૯ | જિન