________________
[ ૧૩૫]
ઢાળ ૨ જી.
સાહેલડી એ—દેશી. આદિશ્વર આરાહીએ, સાહેલડી. અજિત ભજે ભગવંતતે, સંભવનાથ સેહામણા, સા. અભિનંદન અરિહંતતો. છે ૧ સુમતિ પદ્મ પ્રભુ પૂજીએ, સારા સમરૂં સ્વામી સુપાસતે, ચંદ્રપ્રભ ચિત્ત ધારીએ; સા સુવિધિ ઋદ્ધિવાસતો. ૨ . શીતલ ભૂતલ દિનમણી, સા. શ્રી પુરણ શ્રેયાંસતો, વાસુપૂજ્ય સુર પુંજીઆ, સા. વિમલ વિમલ પરસંશ તે, કે ૩ કરૂં અનંત ઉપાસના સા. ધર્મ ધુરં ધર ધીર, શાંતિકુંથુ અરમદ્ધિનમું, સામુનિસુરત વડવીરત છે ૪ ચરણ નમું નમિનાથનાં, સાનેમીશ્વર કરૂં ધ્યાન તે, પાર્શ્વનાથ પ્રભુ પુજીએ, સાવ વંદુશ્રી વર્ધમાન. . પ . એ ચોવીશે જીનપરા, સાવ ત્રિભુવન કરણ ઉદ્યોત, મુક્તિ પંથ જેણે દાખ, સાનીમલ કેવલ જ્યોતત. એ ૬ / સમક્તિ શુદ્ધ એહથી હવે, સા. લીજે ભવને પાર, બીજું આવશ્યક ઠર્યું. સા. ચઉવીસ સારતો. એ ૭
ઢાળ ૩ જી. ગિરિમાં ગેરે ગીરુઓ—એ દેશી. બે કરી બે કરોડી, ગુરૂ ચરણે દીઓ વાંદણુરે; આવશ્યક પચવીશ ધારે ધારે, દોષ બત્રીશ નિવારીએરે. ૧ ચારવાર ચારવાર ગુરૂચરણે મસ્તક નામીએ; બાર આવર્ત કરી ખા ખામોરે, વજી તેત્રીશ આશા