________________
[ ૧ર૬] એ, આપ થયા અરિહંતતે. | ૮ ટીપે ટીપે સરભરે એ, કાંકરે કાંકરે પાળતે; ગિરિ જેવા ગઢ નિપજે એ, ઉદ્યમ શક્તિ નિહાળતો. એ ૯ ઉદ્યમથી જળબિંદુઓ એ, કરે પાષાણમાં ઠામત; ઉદ્યમથી વિદ્યા ભણે એ, ઉદ્યમે જોડે દામ. ૧૦ છે
ઢાળ ૬ કી. (એ છીંડી કીંહાં રાખી?—એ દેશી.) એ પાંચે નય વાદ કરંતા, શ્રી જીન ચરણે આવે; અભિય સરસ જિનવાણી સુણીને, આનંદ અંગ ન મારે. પ્રાણ સમકિત મતિ મન આણ, નય એકાંત મ તારે; પ્રાણ તે મિથ્યા મતિ જાણેરે પ્રાણી. સ છે ૧ છે એ પાંચે સમુદાય મળ્યા વિણ, કઈ કાજ ન સીઝે; અંગુલીગે કરતણી પરે, જે બૂઝે તે રીઝેરે પ્રાણ. સારા આગ્રહ આણી કોઈ એકને, એહમાં દીજે વડાઈ; પણ સેના મીલી સકલ રણાંગણ, જીતે સુભટ લડાઈરે પ્રાણી. સવ છે ૩ છે તંતુ સ્વભાવે પટ ઉપજાવે, કાળ કેમેરે વણાય, ભવિતવ્યતા હોય તે નિપજે, નહિ તે વિજ્ઞ ઘણયરે પ્રાણી. સરુ છે ક તંતુવાય ઉદ્યમ ભક્તાદિક, ભાગ્ય સકળ સહકારી; એમ પાંચે મળી સકળ પદારથ ઉત્પત્તિ જુઓ વિચારીપ્રાણી. સ૫ ૫ મે નિયતિવશે હળુકર થઈને, નિગદ થકી નીકળ; પુણ્ય મનુજ ભવાદિક પામી, સશુરૂને જઈ મળીયેરે પ્રાણી. સ. છે ૬ ! ભવસ્થિતિને પરિપાક થયે તવ, પંડિતવિર્ય ઉલસીનું ભવ્ય સ્વભાવે શિવ ગતિ પામી, શિવપુર જઈને