________________
[ ૧૨૭ ]
વીયારેપ્રાણી. ॥ ૭ । વમાન જીન એણીપરે વિનચે, શાસન નાયક ગાયા; સઘ સકળ સુખ હોયે જેતુથી; સ્યાદવાદ રસ પાચારેપ્રાણી. ! ૮ ૫
કળશ.
ઇમ ધનાયક મુક્તિ દાયક, વીર જીનવર સથુલ્યે, સય સત્તર સ ́વત વૃન્હી લેાચન, વહ ધરી ઘણા. ।। ૧ ।। શ્રી વિજયદેવસૂરિદ પધર, શ્રી વિજય પ્રભુ મુણિદ્ર એ; શ્રી કિર્તિવિજય વાચક શિષ્ય ઇણિપરે, વિનય કહે આણંદ એ. ॥ ૨ ॥
અથ શ્રી સમકિતનું સ્તવન. ઢાળ ૧ લી.
તે મુજ મિચ્છામિ દુક્કડં—એ દેશી,
સાંભળરે તું પ્રાણીયા, સદ્ગુરૂ ઉપદેશે, માનવભવ દોહિલેા લહ્યો, ઉત્તમ કુલ એસો. સાં૦ | ૧૫ દેવ તત્ત્વ નવ એળખ્યા, ગુરૂતત્ત્વ ન ાણ્યા, ધમ તત્ત્વ નિવ સફ્ળો, હિય જ્ઞાન ન આણ્યું. સાં॰ ॥ ૨ ॥ મિથ્યાત્વિ સુર જીન પ્રત્યે, સરખા કરી જાણ્યા; ગુણુ અવગુણુ નિવ ઓળખ્યા; વયણેથી વખાણ્યા. સાં૰ ॥ ૩ ॥ દેવ થયા માહે ગ્રહ્યા, પાસેર હે નારી; કામ તણે વશ જે પડયા, અવગુણુ અધિકારી. સાં૦ ૪૫ કેઈ કાધી દેવતા, વળી ક્રાધના વાહ્યા; કેઇ કાઈથી ખીડુતા, હથિયાર સાહ્યા. સાં॰ ॥૫॥ કુર નજર જેહની ઘણું દેખતાં ડરીએ, મુદ્રા જેહની એ હવી, તેહથી શુ તરીએ. સાં॰ !! ૬ ! આઠ કરમ સાંકળ
-