________________
[૧૨૫]. સુખપાલે બેસે, સેવક સેવે પાય, એક હય ગય રથ ચલ્યા, ચતુરનર, એક આગળ ઉજાય. ચેતન છે પો ઉદ્યમ માની અંધ તણી પરે, જગહ હા હતા, કર્મ બળી તે લહે. સકળ ફળ, સુખભર સેજે સુતો રે. ચેતન છે ૬ ઉંદર એકે કીધો ઉદ્યમ, કરંડી કરકોલે, માહે ઘણા દિવસને ભૂખ્યા, નાગ રહ્યો દુ:ખ ડેલે રે. ચેતન છે ૭ મે વિવાર કરી મૂષક તસ મુખમાં, દિયે આપણે દેહ; માર્ગ લઈ વન નાગ પધાર્યા, કમ મમ જુઓ એહ. ચેતન મેટા
ઢાળ ૫ મી. ઉદ્યમવાદ. હવે ઉદ્યમવાદી ભણે એ, એ ચારે અસમર્થ તે; સકળ પદારથ સાધવાએ, એક ઉદ્યમ સમતે. છે ૧ છે ઉદ્યમ કરતાં માનવીએ, શું નવિ સીઝે કાજતો? રામે યણાયર તરીએ, લીધું લંકા રાજ્યતે. મે ૨ કરમ નિયત તે અનુસરેએ, જેહમાં શક્તિ ન હોય; દેઉલવાઘ મુખે પંખીયાએ, પિચું પેસંતા જોયતે. તે ૩ છે વિણ ઉદ્યમ કિમ નીકળેએ, તિલ માંહેથી તેલ, ઉદ્યમથી
ચી ચઢેએ, જુઓ એકેંદ્રિય વેલ. | ૪ | ઉદ્યમ કરતાં એક સમે એ, જેહ નવિ સીઝે કાજતે; તે ફરી ઉદ્યમથી હવે એ, જે નવિ આવે વાજતો. છે ઉદ્યમ કરી ઓર્યા વિનાએ, નવિ રંધાયે અન્નતો; આવી ન પડે કેળીઓ એ, મુખમાં પાખે જતતે. છે દ છે કર્મ પુત્ર ઉદ્યમ પિતા એ, ઉદ્યમ કીધાં કર્મ, ઉદ્યમથી દુરે ટળે એ, જુવે કર્મના મર્મતે. ૭ | દઢ પ્રહારી હત્યા કરીએ, કીધાં પાપ અનંતત; ઉદ્યમથી ષટ માસમાં