________________
[ ૧૧૧] આઠે જામ રે, પદ્મવિજય પસાયથી પામે, છત તે ઠામ કામ રે. ચાલે છે !
કુમતિને હિતશિક્ષારૂપ સ્તવન. જિમ જિન પ્રતિમા વંદન દીસે, સમકિતને આલાવે; અંગ ઉપાસક પ્રગટ અર્થ એ, મૂરખ મનમાં નાવે રે. કુમતિ !, કાં જિન પ્રતિમા ઉથાપી, ઈમ તે શુભમતિ કાપી રે કુમતિ મારગ લેપે પાપી રે. કુમતિ છે ૧ એહ અર્થ અંબડ અધિકાર, જુઓ ઉપાંગ ઉવવાઈ; એહ સમકિતને મારગ મરડી, કહે દયા શી ભાઈ રે. કુમ કેરા સમકિત વિણ સૂરિ દુર્ગતિ પામ્ય, અરસ વિરસ આહારી; જુઓ જમાલિ દયાએ ન તરીઓ, હુ બહુલ સંસારી ૨. કુમતિ છે ૩ ! ચારણ મુનિ જિનપ્રતિમા વાંદી, ભાખીઉં ભગવતી અંગે ચેત્ય શા આલેયણ ભાખી, વ્યવહારે મન રંગે રે. કુમતિ છે ૪ પ્રતિમા નતિફળ કાઉંસગે, આવશ્યક માહે ભાખ્યું; ચિત્ય અર્થ વૈયાવચ્ચ મુનિને, દશમે અંગે દાખ્યું રે. કુમતિ છે ૫ છે સૂરિયાભ સુરે પ્રતિમા પૂછ, રાયપાસેથી માંહી; સમકિત વિણ ભવજળમાં પડતાં, દયા ને સાહે બાંહી રે. કુમતિ છે દ છે દ્રૌપદીએ જિનપ્રતિમા પૂછ, છઠે અંગે વાંચે; તો શું એક દયા પોકારે, આણ વિણ તું માચે રે. કુમતિ | ૭ એક પ્રતિમા વંદન દ્રશે, સૂત્ર ઘણાં તું લેપે; નંદીમાં જે આગમ સંખ્યા, આપ મતિ
૧. નમસ્કારનું ફળ.