________________
[૧૧] સંમઈિમ ને ઉપજવાના ચૅદ સ્થાનક
વિગેરેની સમજુતીનું સ્તવન, (ચાલે સહી મંગળ ગાઈએ, લહીએ પ્રભુનાં
નામરે–એ આંકણી.) પહેલું મંગળ વીર પ્રભુનું, બીજુ ગૌતમ સ્વામી; રે; ત્રીજું મંગળ સ્થૂલભદ્રનું, ચેાથે મંગળ ધમ રે. ચાલો૦ છે ૧જીનની જયણે નિત્ય જ કરીએ, સેવીએ શ્રી જિનધર્મ રે, જીવ અજવને ઓળખીએ તે, પામીએ સમક્તિ મમ રે. ચાલે૨ છાણાં ઇંધણું નિત્ય પુજીએ, ચૂલે ચંદરે બાંધી રે; પચે હાથે વાસીદું વાળીએ, દી ઢાંકણ ઢાંકી રે. ચાલો . ૩. શીયાળે પકવાન્ન દિન ત્રિીશ, ઉનાળે દિન વશ રે. ચોમાસે પંદર દિન માન, ઉપર અભક્ષ્ય ઈશ રે ચાલે છે ૪ ચૌદ
સ્થાનકીયા જીવ ઓળખીએ, પન્નવણું સૂત્રની શાખે રે, વડીનીત લઘુનીતર બડખાર માંહે, અંતમુહુર્ત પામે રે ચાલો છે પ છે શરીરને મેલ* નાકને મેલ વમન પિત્ત સાતમે રે; શુક શેણિત મૃત કલેવર, ભીનું કલેવર અગ્યારમે રે. ચાલો છે ૬. નગરને ખાળ અશુચિ સ્થાન, સ્ત્રી પુરૂષ સંગમે રે; ઉપજે ત્યાં મનુષ્ય સંમૂછિમ, સ્થાનક જાણે ચૌદમે રે. ચાલો છે અસંખ્યાતા અંતમુહુર્ત આઉખે, બીજાને નહી પાર રે; બાવીશ અભક્ષ્ય બત્રીશ અનંતકાય, વ નર ને નાર રે. ચાલે છે ૮ ! આપ વેદના પરંવેદના સરખી, લેખવીએ