________________
[૧૦૯ી
થ્વીને પૂછવા લાગ્યા રે; વીરા તને એ શું કેવળ થાય, વી. ગુરૂણીજી તમારે પસાયરે. વી. ૫ ૮ છે ચંદનબાળા ચેલીને ખમાવ્યા, વી. તિહાં ખામતાં તે કેવળ પામ્યા રે; વી. ગુરૂણીને ચેલી મોક્ષ પાયારે વી. તેમ પવિજયજી ગુણ ગાયારે. વી. | ૯ |
શ્રી સાધારણ જિન સ્તવન સકલ સમતા સરલતાને, તુંહી અનુપમ કંદરે; તુહી કૃપારસ કનક કું, તુંહી જિર્ણદ મુણિદરે. ૫ ૧. તુંહી (હિ તૃહિ તુહિ, યુહિ ધરતા ધ્યાનરે; તુજ સરૂપી જેહ થયા તે, લહ્યા તાહરૂં ધ્યાનરે. તું ! ૨ કે તુંહી અલગે ભવ થકી પણ, ભવિક તાહરે નામ; પાર ભવને તેહ પામે, એહિ અચરજ ઠામરે. તું | ૩ | જન્મ પાવન આજ મારે, નિરખિયે તુજ નૂરરે; ભવભવ અનુમોદના જે, થ તુજ હજૂર. તું | ૪ | એહ મારે અક્ષય આત્મા, અસંખ્યાત પ્રદેશ, તાહરા ગુણ છે અનંતા, કિમ કરૂં તાસ નિવેશ. તું છે ૫ છે એક એક પ્રદેશ તારા, ગુણ અનંત નિવાસરે; એમ કહી તુજ સહજ મિલતાં, હોય જ્ઞાન પ્રકાશરે. તું | ૬ | ધ્યાન ધ્યાતા ધ્યેય એકી, ભાવ હોયે એમરે; એમ કરતાં સેવ્ય સેવક, ભાવ હોયે ખેમરે. તું ! ૭ ! એક સેવા તાહરી જે, હોય અચળ સ્વભાવ; જ્ઞાનવિમલ સૂરીદ પ્રભુતા, હોય સુજસ જમાવશે. તું | ૮ |