________________
[ ૧૮ ]
શાસન ધીર શ્રી સિદ્ધ લ ́છન, સેવતાં સુરતરૂ સમેા; જિનચંદ ત્રિશલા માત નંદન, સકળ ચંદકલાનિલેા, વાચનાચારજ સમયસુંદર, સથુણ્યા ત્રિભુવન તિલેા. ૫ ૧૯ ।। શ્રી મહાવીર પ્રભુના ચૂડા.
તારા સુખડાં ઉપર જાઉં વારીરે વીર મારા મન માન્યા, તારા દર્શનની ખલિહારીરે; વીર॰ મુઠ્ઠી ખાકુળા માટે આવ્યારે, વીર૦ મને હેત ધરી ખેાલાવ્યારે. વીર૦ ॥ ૧ ॥ પાયે કીધી ઝાંઝરની જેણરે, વી૨૦ માથે કીધી મુગટની વેણુરે; વી૨૦ પ્રભુ શાસનના એક રૂડારે, વીર૦ મે તેા પહેર્યાં તારા નામના ચુડારે. વીર૦ ૫ ૨ ! એ ચુડા સદાકાળ છાજેરે, વી॰ મારે માથે વીર ધણી ગાજેરે; વી॰ મને આપી જ્ઞાનની હેલીકૈ, વી૰ પહેલા થયા ચદનમાળા ચેલીરે. વી !! ૩ !! એને આદ્યા મુહપત્તિ આત્યારે, વી॰ તિહાં મહાવીર વિચરતાં આવ્યારે; વીર૦ મને આપી જ્ઞાનના ડેલીરે; વી ખીજા થયા મૃગાવતી ચેલીરે. વી॰ ॥ ૪ ॥ તિહાં દેશના અમૃત ધારારે, વી ભવિ જીવને કીધા ઉપગારારે, વી૰ ચદ્ર સૂર્ય મૂળ વિમાને આજ્યારે, વી ચંદનમાળા ઉપાશ્રયે આવ્યારે. વી ॥ ૫ ॥ ચદ્ર સૂર્ય સ્વસ્થાને જાયરે, વી॰ મૃગાવતી ઉપાશ્રયે આવ્યા; વી ગુરૂણીજી ખાર ઉધાડારે, વીર૦ ગુરૂણીએ કીધા તારારે. વી ॥ ૬ ॥ ગુરૂણીને ખમાવવા લાગ્યારે, વી કેવળ પામ્યા ને કમ ભાગ્યારે; વી એણે આવતાં સપને દીઠારે, વી॰ ગુરૂણીજીના હાથ ઉંચા કીધે। ૨, વી ! છ ા ગુરૂણીજી ઝમકીને જાગ્યારે, વીસા