________________
[૧૭] ૯ મેઘકુમાર ઋષિ બૂષ ચિત્ત ચૂક હે ચારિત્રથી અપાર; એકાવતારી તેહને, તે કી હો કરૂણા ભંડાર. વી. | ૧૦ રાય શ્રેણિક રાણું ચેલણા, રૂપ દેખી હો ચિત્ત ચૂક્યા જેહ; સમવસરણ સાધુ સાધવી, તે કીધા હો આરાધક તેહ. વી. ૧૧ બાર વરસ વેશ્યા ઘરે, રહ્યા મૂકી હે સંજમને ભાર; નંદિષેણ પણ ઉદ્ધર્યા, સુરપદવી હો દીધી અતિ સાર. વી. ૧૨ છે પંચ મહાવ્રત પરિહારી, ગૃહવાસે હો રહ્યા વર્ષ વીશ; તે પણ આદ્રકુમારને, તે તાર્યા હે તેરી એહ જગીશ. વી. ૧૩વ્રત નહીં નહીં આખડી, નહીં પસહ હે નહીં આદર દીક્ષ; તે પણ શ્રેણિક રાયને, તમે કીધે હે સ્વામી આપ સદ્ક્ષ. વી. છે ૧૪ એમ અનેકને ઉદ્વર્યા, કહુ કેતા હે કરુણાકર શામ; હું પ્રભુ ભક્ત છું તારો, તેને તારે હે નહીં ઢીલનું કામ. વી. ૧૫ શુદ્ધ સંજમ તે નવિ પળે, નહીં તેહ હો મુજ દરિસણ જ્ઞાન; પણ આધાર છે એટલે, એક તેરૂં હો ધરૂં નિશદિન ધ્યાન. વિ. મે ૧૬ મેહ મહીતલ વરસતાં, નહિ જોવે છે સમ વિષમ ઠામ; ગીરૂઆ સહેજે ગુણ કરે, સ્વામી સારે છે મારાં વંછિત કામ. વી. મે ૧૭ તુમ નામે સુખ સંપદા, તુમ નામે હે દુઃખ જાયે દૂર, તુમ નામે વંછિત ફળે, તુમ નામે છે મુજ આનંદ પૂર. વી. મે ૧૮
કળશ. ઈમ નગર જેસલમેર મંડણ, તીર્થકર વશમે; ૧ દેપ લગાવ્યો. ૨ દીક્ષાને આદર. ૩ પિતાની સંદશ ભાવી તીર્થકર.