________________
મામાં છેનિર્ણ. કુમતિ
[૧૧૨] કાં ગેપ રે. કુમતિ | ૮ જિનપુજા ફળ દાનાદિક સમ, મહાનિશિથે લહીએ; અંધ પરંપર કુમતિ વાસના, તે કિમ મનમાં વહીએ રે. કુમતિ ૯ સિદ્ધારથ રાજે જિન પૂજ્યા, કલ્પસૂત્રમાં દેખે; આજ્ઞા શુદ્ધ દયા મન ધરતાં, મળે સૂત્રના લેખે રે. કુમતિ | ૧૦ સ્થાવર હિંસા જિનપૂજામાં, જે દેખી તું પ્રજે; તે પાપી તે દૂર દેશથી, જે તુજ આવી પૂજે રે. કુમતિ૧૧ પડિક્કમણે મુનિદાન વિહારે, હિંસા દેષ અશેષ; લાભાલાભ વિચારી જોતાં, પ્રતિમામાં શે દ્વેષ રે. કુમતિ છે ૧૨ છે ટીકા ચૂરણિ ભાષ્ય ઉવેખી, ઉવેખી નિયુક્તિ, પ્રતિમા કરણ સૂત્ર ઉવેખ્યાં, દૂર રહી તુજ મુક્તિ રે. કુમતિ છે ૧૩ શુદ્ધ પરંપર ચાલી આવી, પ્રતિમા વંદન વાણી; સંમૂછિમ જે મૂઢ ન માને, તેહ અદીઠ કલ્યાણ રે. કુમતિ છે ૧૪ જિનપ્રત્તિમા જિન સરખી જાણે, પંચાંગીના જાણ; જશવિજય વાચક કહે તે ગિરૂઆ, કીજે તાસ વખાણ રે. કુમતિ છે ૧૫ સાસુ વહુના સંવાદરૂપ સ્તવન,
(રાગ ગરબાને.) હીરાબાઈ સાસુ ને વીરાબાઈ વહુજી, દર્શન કરવાને જાય ; વહ ઉંચા ને બારણાં નીચાં, દેખી શીષ નમાય; સજજન સુણ છે, એક સાસુ ને વહુ સંવાદ. સજજન છે ૧ બાઈજી શિખર મોટા બંધાવી આ ને, બારણાં નીચાં કીધાં રે; સાંભળી સાસુ રીસ ચડાવી; વહુને મહેણું દીધાં. સજજન એકટ ૨ ! જે વહુજી તમારે હોંશ