________________
[૧૫] વર્તે છે અવિરેધજી. વર છે ૬મારે તે સુસમાથી દસમા, અવસર પુણ્ય નિધાન જી; ક્ષમાવિજય જિન વીર સમાગમ પાસે સિદ્ધિ નિદાન જી. વીર| ૭ |
શ્રી મહાવીરજિન સ્તવન
(રાગ ધનાશ્રી તરીઆએ દેશી. વંદો વીર જિનેશ્વર રાયા, ત્રિશલા દેવીના જાયા રે; હરિલંછન કંચનમય કાયા, અમરવધુ હલરાયા રે. વંદે છે ૧ બાળપણે સુરગિરિ ડેલાયા, અહિ વૈતાલ હરાયા રે; ઇંદ્ર કહણ વ્યાકરણ નીપાયા, પંડિત વિસ્મય પાયા રે. વંદે | ૨ત્રીશ વરસ ઘરવાસ રહાયા, સંયમશું લય લાયા, રે; બાર વરસ તપ કર્મ ખપાયા, કેવળ નાણ ઉપાયા ૨. વંદે છે. ૩. ક્ષાયિક ત્રાદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સહાય રે; ચાર રૂપ કરી ધમ બતાયા, ચઉવિહ સુર ગુણ ગાયા રે. વંદો છે ૪ | ત્રણ ભુવનમેં આણ મનાયા, દશ દોય છત્ર ધરાયા રે; રૂપ્ય કનક મણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે. વદ છે ૫ છે રણ સિંહાસન બેસણ ડાયા, દુંદુભિ નાદ વજાયા રે; દાનવ માનવ વાસવ આયા, ભકતે શીષ નમાયા રે. વંદે | ૬ છે પ્રભુ ગુણ ગણ ગંગાજલ નાહ્યા, પાવન તેહની કાયા રે; પંડિત ક્ષમાવિજય સુપસાયા, સેવક જીન સુખદાયા રે. વંદે | ૭