________________
( ૧૦૪ ]
વ્યાપે, શખેશ્વર નગરી થાપે; સેવકને વછિત આપે. સુર્ણા॰ !! ૯ ! ગામ ગામે ઓચ્છવ થાવે, થાકે ગુણીજન ગુણ ગાવે; શંખેશ્વર નગરી પાવે. સુર્ણા ।। ૧૦ ।। તે પ્રભુ ભેટણને કામે, શા મૂળચંદ સુત શ્રી પામે; સઘવી - માણેકશા નામે. સુણા॰ ।। ૧૧ । વશે વડા છે શ્રીમાળી, ઇચ્છાચંદ માણેક જોડ ભલી; ગુજર દેશના સંઘ મળી. સુર્ણા ! ૧૨ !! અઢારસા સીતાતેર વરસે, માગશર વદ પડવા દિવસે; વિશ્વભર ભેટયા છે. ઉલસે. સુર્ણા॰ ।। ૧૩ । સાહિબ મુખ દેખી હસતા શ્રી શુભવીરવિઘ્ન હરતા પ્રભુ નામે કમળા વરતા. સુર્ણા॰ ॥ ૧૪ ૫
શ્રી મહાવીરજિન સ્તવન
વીર જિષ્ણુદેં જગત ઉપગારી, મિથ્થા ધામ નિવારી જી; દેશના અમૃત ધારા વરસી, પર પરિત સિવ વારી જી. વીર૰ ॥ ૧॥ પાંચમે આરે જેનું શાસન, દાય હજાર ને ચાર જી; યુગપ્રધાન સૂરીશ્વર વહશે, સુવિહિત મુનિ આધાર જી. વીર૦ !! ૨ ! ઉત્તમ આચારજ મુનિ અજજા, શ્રાવક શ્રાવિકા અચ્છજી; લવણ જલધિ માંહિ મીઠા જળ, પીવે શૃંગી મચ્છજી. વીર । ૩ ।। દેશ અચ્છેરે દુષિત ભરતે, બહુ મત ભેદ કરાળજી; જિન કેવળ પૂર્વધર વિરહે, ફણી સમ પાંચમ કાળ જી. વીર૦ ॥ ૪॥ તેહના ઝેર નિવારણુ મણિ સમ, તુજ આગમ તુજ મિત્ર જી; નિશિદ્દીપક પ્રવણ જિમ દરીએ, મરૂમાં સુરતરૂ લુંમજી. વીર૦॥ ૫ ॥ જૈનાગમ વકતા ને શ્રોતા, સ્યાદ્વાદ શુચિ પ્રાપજી; કળિકાળે પણ પ્રભુ તુજ શાસન,