________________
[ ૯૮ ]
મનમાં ભરીએરે. સુ૰ા ૫ ! વીશને સેવી ખાવીશ ખાંધી, ત્રેવીશથી નિશદિન લહીએરે; સુ ધમ પ્રભુશું સ્નેહ કરતાં, અમૃત સુખ ર્ગે વરીએરે. સુ॰ ॥ ૬ ॥
શ્રી શાંતિનાથ જિન સ્તવન.
શાંતિ જિન એક મુજ વિનતિજી, સાંભળે! જગત આધાર; સાહિમ હુ‘ બહુ ભવ ભમ્યાજી, સેવતાં પાપ અઢાર. શાંતિ॰ ॥ ૧ ॥ પ્રથમ હિંસા માંહી રાચીચેાજી, નાચીચેા બેલી મૃષાવાદ; માચીયા લેઈ ધન પારકુજી, હારીયા નિજ ગુણ સ્વાદ. શાંતિ॰ ॥ ૨ ॥ દેવતા માનવ તિયચ તણાજી, મૈથુન સેવ્યાં ઘણી વાર; નવ વિધ પરિગ્રહ મેળીચેાજી, ક્રોધ કીધારે અપાર. શાંતિ॰ ॥ ૩ ॥ માન માયા લેભવશ પડયેાજી, રાગ ને દ્વેષ પરિણામ; કલહ અભ્યાખ્યાન તિમ સહીજી, ઐશુન્ય ક્રુતિનુ ઠામ. શાંત્િ॰ ॥ ૪ ॥ રતિ અતિ નિંદા મેં કરીજી, જેથી હાય નરકવાસ; કપટ સહિત હું ભાખીયુ‘જી, વાસીચું ચિત્ત મિથ્યાત્વ. શાંતિ॰ !! ૫ ।। પાતક સ્થાનક એ કહ્યાજી, તિમ પ્રભુ આગમ માંહી; તે અશુદ્ધ પરિણામથીજી, રાખીએ ગ્રહી મુજ માંહી. !! શાંતિ ॥ ૬ ॥ તુ પરમાત્મા જગદ્ગુરૂજી, હિતકર જગ સુખદાય ! હંસવિજય કવિરાજનેાજી મેાહનવિજય ગુણ ગાય. શાંતિ૰ !! છ !!
શ્રી કુંથુનાથજીનુ` સ્તવન.
કુ'થ્રુ જિનેશ્વર જાણજોરે લાલ, મુજ મનના અભિપ્રાયરે જિનેશ્વર; તુજ આતમ અલવેશ્વરૂ . લાલ, રખે