________________
[૯] તુજ વિરહ થાય, જિ. તુજ વિરહ કેમ વેઠીએ લાલ, તુજ વિરહ દુઃખદાયરે; જિતુજ વિરહ ન ખમાયરે લાલ, ક્ષણ વરસાં સ થાયરે, જિ. વિરહો મોટી બલાય જિનેશ્વર, કુંથુ| ૧ | તાહરી પાસે આવવું રે લાલ, પહેલાં નાવે તું દાયરે, જિઆવ્યા પછી તો જાવું રે લાલ, તુજ ગુણવશ ન સહાય રે જિ0 કું
૨ | ન મળ્યા છે નહીં રે લાલ, જસ ગુણનું નહીં નાણ રે જિ૦ મળી આ ગુણ કળી આ પછી રે લોલ, વિછડત જાયે પ્રાણ રે જિ કું. એ ૩ જાતિ અંધને દુઃખ નહીં રે લાલ, ન લહ્યો નયનને સ્વાદ રે જિ; નયન સ્વાદ લહી કરી રે લાલ, હાર્યાને વિખવાદ રે જિકું
૪બીજે પણ કિહાં નવિ ગમે રે લોલ, તુજ વિરહ ન સહાય રે જિ; માલતી કુસુમે મહીઓ રે લોલ, મધુપ કરી રે ન જાય રે જિકુ. | ૫ | વનદવ દાઝયાં રૂખડાં રે લાલ, પલવે વળી વરસાદ રે જિ0; તુજ વિરહાનળને બલ્ય રે લાલ, કાળ અનંત ગમાય રે જિક કું ! ૬ ટાઢક રહે તુજ સંગમાં રે લાલ, આકુળતા મિટી જાય રે જિ0; તુજ સંગે સુખીઓ સદા રે લાલ, માનવિજય ઉવઝાય રે જિ. કું છે ૭
શ્રી નેમિનાથજીનું સ્તવન ના કરીએ રે નેર ના કરીએ, નિગુણા શું રે કેડે ના કરીએ; અમે રોઈ રોઈ આંખડીમાં નીર ભરીએ રે,
૧ ભમર કેરડે ન જાય. ૨ નેહ,