________________
[ ૭] કુંદનબ્લ્યુ જશે, લાલા દૂધ ને સાકર જેગ; જહા ઉલટે જેગે વસ્તુને, લાલા ન હૈયે ગુણ આગ. જીસટ | ૪ જહા વિમળ પુરૂષ રહેવા તણું, લાલા સ્થાનક વિમળ કરેય; જો ગૃહપતિને તિહાં શી ત્રપા, લાલા ભાટક ઉચિત રહેય. જિ. સ. | પ છે જીહો તેમ તે મુજ મન નિર્મળું, લાલા કીધું કરતેરે વાસ; હો પુષ્ટિ શુદ્ધિ ભાટક ગ્રહી, લાલા હું સુખીઓ થયે ખાસ. જિ. સ0 | દ એ વિમળે વિમળ મળી રહ્યા, લાલા ભેદ ભાવ રહે નહિ; છહ માનવિજય ઉપાધ્યાયને, લાલા અનુભવ સુખ થયે ત્યાંહિ. જિ. સ. | ૭ |
શ્રી ધર્મનાથ પ્રભુનું સ્તવન ઈમ કરીએ ને ઈમ કરીએ રે, સુગુણાશું ને ઈમ કરીએ; ચિત્ત અટકયું પ્રભુની ચાકરીએ, ભવસાગર સુખથી તરીએ રે. જિનજીશું નડે ઈમ કરીએ. ૧ છે એકને મૂકી બેને ખડી, ત્રણને સંગ તે પરિહરિએ સુ ચાર જણ શિર ચોટ કરીને, પાંચની સેવા અનુસરીએ. સુગુણ ! ૨ ! છ સત્ત આઠ નવ દશને છેડી, એકાદશ દિલમાં ધરીએ રે; સુગુણા બારને આદર કરી અહનીશ, તેથી મનમાં ઘણું ડરીએરે. સુo | ૩ | પાંચ આઠ નવ દશ તેને બાંધી નાંખીએ ભરદરીએ રે; સુત્ર સત્તાવીશને સંગ કરીને, પચીશની પ્રીતે ઠરીએ. સુત્ર | ૪ | બત્રીશ તેત્રીશ રાશી ઓગણીશ, ટાળી ચારથી નવિ ફરીએ રે; સુસુડતાલીશથી દૂર રહીએ, એકાવન