________________
દ
ત્યા સેવક સાર; પ્રભુજી પધારા પ્રેમશુ, છે સૂઝતા આ હાર. પ્રથમ॰ !! ૧૫ ૫ સે દશ ઘડા ત્યાં લાવીયા, શેરડી રસનારે આહાર; પ્રભુજીને વહેારાવે પ્રેમશુ, વહેારાવે ઉત્તમ ભાવ, પ્રથમ॰ ।। ૧૬ ॥ રપાત્ર તિહાં માંીયા, શગજ ચઢી અઘ નાશ; છાંટા એક ન ભૂમિ પડે, ચેાત્રીશ અતિશય સાર. પ્રથમ॰ ! ૧૭ ૫ પ્રથમ પારણુ તિહાં કર્યું, દેવ મેલ્યા જેજેકાર; ત્યાં કને વૃષ્ટિ સાના તણી, ક્રોડ સાડાબાર. પ્રથમ૦ ૫ ૧૮ ૫ શ્રી શ્રેયાંસ નરેશરૂ, લેશે મુક્તિના ભાર; યાતમે' જોતી અળમળે, ફરી એ નાવે સ'સાર. પ્રથમ ૫ ૧૯ ।। સવત અદૃારક શાભતું, વષ એકાણુ... જાણ, સાગરચંદ કહે શાલતુ, પારણું કીધું પ્રમાણ. પ્રથમ॰ !! ૨૦ ! જે એ શીખે જે સાંભળે, તેને અભિમાન ન હોય; તે ઘર અવિચળ વધામણાં, લેશે શિવપુર સેાય, પ્રથમ॰ ॥ ૨૧ ॥
શ્રી વિમલનાથ પ્રભનુ સ્તવન
જીહા વિમળ જીનેશ્વર સુંદરૂ, લાલા વિમળ વચન તુજ દીઠ; છઠ્ઠા વિમળ થયા મુજ આતમા, લાલા તેણે તું અંતર પઇ; જિનેશ્વર તુ' મુજ પ્રાણ આધાર, લાલા સકલ જંતુ હિતકાર; જિનેશ્વર॰ ॥ ૧ ॥ છઠ્ઠા વિમળ રમે વિમળે સ્થળે, લાલા સમલે સમલ રમેય; જીરે માન સરે રમે હુસલા, લાલા વાયસ ખાઈ જલેય. જિ॰ સ૦ ॥ ૨ ॥ હે તેમ મિથ્યાત્વી ચિત્તમાં, લાલા કેમ હાય તુજ આભાસ; જીહા તિહાં કુદેવ રંગે રમે, લાલા સમફિતી ચિત્ત તુજ વાસ, જી॰ સ॰ || ૩ | અહેા હીરા