________________
[૯૫] બળદ ધાન્યજ ખાય; હાળી મારેરે મૂરખ, તે દેખે જિનરાય. પ્રથમ ૩ | શીકલી સારીરે શોભતી, કરી આપે જિનરાજ; બળદને શીકાં બંધાવીઓ, ઉદય આવ્યાં એ આજ. પ્રથમ | ૪ | હાથી ઘોડા ને પાલખી, લાવી કરી હજુર; રથ શણગાર્યા શોભતા; જે લ્યો વળી કે વળી સૂર. પ્રથમ ૫ ૫ મે થાળ ભર્યો સગ મોતીડે, ધુમર ગતી ગાય; વીરા વચને ઘણું કરે, તે લે નહીં લગાર. પ્રદ વિનીતા નગરીમાં વેગશું, ફરતા શ્રી જિનરાય; શેરીએ શેરીયેર જે ફરે, આપે નહીં કેઈ આહાર. પ્રથમ
૭ | હરિશ્ચંદ્ર સરખે રાજીયે, સુ તારા સતી નાર; માથે લીધેરે મોરી, નીચ ઘેર પાણીડાં જાય. પ્રથમ છે ૮ સીતા સરખીરે મહા સતી, રામ લહમણ દોય જુદ્ધ; કમેં કીધારે ભમંતડાં, બાર વરસ વન દુર. પ્રથમ | ૯ | કમ તે કેવળીને નડયાં, મૂકયા લેહીજ થામ; કર્મથી ન્યારારે જે હવા, પહોંચ્યા શિવપુર ઠામ. પ્રથમ | ૧૦ કમેં સુધાકર સૂરને, ભમતા કર્યા દીનરાત; કમેં કરણી જેવી કરી, ઝંપે નહીં તિલ માત્ર. પ્રથમ / ૧૧ એ વિનીતા નગરી રળીયામણી, માંહી છે વર્ણ અઢાર લેક કોલાહલ ઘણે કરે, કંઈ ન લે મહારાજા પ્રથમ છે ૧૨ કે પ્રભુજી તિહાં ફરતા થકા, માસ ગયા દશ દય; ત્યાં કને અંતરાય તુટશે, પામશે આહારજ સય. પ્રથમ ૫ ૧૩ શ્રી શ્રેયાંસ નરેશરૂ, બેઠા ચેબારા બહાર પ્રભુજી ફરતારે નિરખીયા, વહોરાવે નહીં કઈ આહાર, પ્રથમ ૧૪ શ્રી શ્રેયાંસ નરેશર, મોક