________________
[૨૪] શમાવવારે, મુખડું તે જાણે શરદ કેરેરે ચંદ. સુખના | ૪ | ધન્ય ધન્ય રાજારે શ્રી રાષભ જિનેશ્વરૂપે, ધન્ય ધન્ય શત્રુંજય ગિરિરાય; રૂપની કીર્તિરે ચરણ પસાઉલેરે, ઇમ સાધુ માણેક ગુણ ગાય. સુખના છે છે
શ્રી કષભદેવજિન સ્તવન. આજ તે વધાઈ રાજા, નાભિ કે દરબારરે, મરૂદેવાએ બેટે જાયે, રાષભ કુમારરે. આ૦ કે ૧ છે અને
ધ્યામાં ઓચ્છવ હવે, મુખ બોલે જયકારરે, ઘનનન ઘનનન ઘટા વાજે, દેવ કરે થઈકારરે. આ૦ મે ૨ ઇંદ્રાણું મળી મંગળ ગાવે, લાવે મેતી માળ, ચંદન ચચ પાયે લાગે, પ્રભુ છ ચિરકાળરે. આ૦ છે ૩ છે નાભિ રાજા દાન દેવે, વરસે અખંડ ધાર; ગામનગર પુર પાટણ દેવે, દેવે મણિ ભંડારરે. આ છે ૪ હાથી દેવે સાથી દેવે, દેવે રથ તે ખાર; હીર ચીર પીતાંબર દેવે, દેવે સવી શણગારરે. આ છે ૫ તિન લેકમેં દિનકર પ્રગટ, ઘર ઘર મંગળ માળ, કેવલ કમલારૂપ - નિરંજન, આદીશ્વર દયાળશે. આ૦ | ૬ * શ્રી કષભદેવ સ્વામીનું પારણું,
શ્રી જિન વનમાં જઈ તપ કરે, ફર્યા માસ છ માસ તપતાં તપતાં પુરમહીં, આવ્યા વહોરવા કાજ; પ્રથમ જિનેશ્વર પારણે છે ૧ મે વિનીતા નગરી રળીયામણી, - ફરતા શ્રી જિનરાજ ગલીએ ગલીયેરે જો ફરે, વહેરાવે નહીં કેઈ આહાર, પ્રથમ ૨ હાળી હાલે ફેરવે;