________________
[૮૯] ગસ્સ ઉદાર જે, છટ્ટે રે ઉવજઝાયાણું પચવીશને સહી રે, લેલ. જે ૨ હાંરે સાતમે નમે લોએ સવ્વસાહૂ સત્તાવિશ જે, આઠમે નમો નાણસ પંચ લેગસ્સ ભાવશું રે લોલ; હારે નવમે દરિસણ સડસઠ મનને ઉદાર જે, દશમે ન વિણયસ્સ દશ વખાણીએરે લેલ. ૩ હારે અગ્યારમે નમે ચારિત્તસ લેગસ સત્તર જે, બારમે નમે બંભર્સ નવ ગણે સહી રે લોલ; હારે કિરિયાણું પદ છેરમે વળી ગણો પચવીશ જે; ચૌદમે નમે તવસ બાર ગણે સહી રે લેલ છે ! હાંરે પંદરમેં નમે ગોયમર્સ અને વિશ જે, નમે જિણાણું, ચઉવીશ ગણશું સોળમે રે લોલ; હારે સત્તરમે નમે ચારિત્ત લેગસ્સ શીખ્તર જે, નાણસ પદ ગણશું એકાવન અઢારમે રે લોલ. એ પો હાંરે એગ
શમે નમે સુઅસ વિશ પિસ્તાળીશ જે, વીશમે નમે તિથ્થસ્સ વીશ લોગસ ભાવશુ લેલ; હારે એ તપને મહિમા ચારસે ઉપવાસ કરી લે, ષટ માસે એક ઓળી પૂરી કીજીએ રે લેલ. એ ૬ હાંરે એ તપ કરતાં વળી ગણુએ દેય હજાર જે, નવકારવાળી વીષે સ્થાનક ભાવશું રે લેલ; હાંરે પ્રભાવના સંઘ સ્વામીવત્સલ સાર જે, ઉજમણાં વિધિ કીજીએ વિજય લીજીએ રે લોલ. | ૭ | હાંરે એ તપને મહિમા કહ્યો શ્રી વીર જિનરાય જે, વિસ્તાર ઈમ સંબંધ ગોયમસ્વામીને રે લોલ; હાંરે એ તપ કરતાં વળી તીર્થંકર પદ હોય જે, દેવગુરૂ એમ કાંતિ સ્તવન સેહામણો રે લેલ. એ ૮ છે