________________
t૮૮j. રા, શ્રીચંદ ભવજળ નાવ. અહો રા ૬ સૂરિશ્રી જગચંદ્રજી, રા. હીરવિજય ગુરૂ હર; અહો રા. મલવાદી પ્રભુ કુરગ, રા. આર્ય સુહસ્તી વર. અહે રાત્રે છે ૭ મે પારંગત તપ જલધિના, રાવ જે જે થયા અણગાર; હે રા જીત્યા છઠ્ઠા સ્વાદને, રા૦ ધન્ય ધન્ય તસ અવતાર. અહે રા છે ૮ છે એક આંબિલે ટુટશે, રાત્રે એક હજાર કેડ વર્ષ અહો રાત્રે દસ હજાર કોડ વર્ષનું, રાવ ઉપવાસે નરક આયુષ્ય. અહા રાવે છે ત્યાં તપ સુદર્શન ચક્રથી, રા૦ કરે કમને નાશ; અહો રા. ધર્મરત્ન પદ પામવા રા આદરો તપ અભ્યાસ. અહે ર૦ | ૧૦ | ઇતિ છે
કળીશ. તપ આરાધન ધર્મ સાધન વર્ધમાન તપ પરગડો, મન કામના સહુ પુરવાને સર્વ થાયે સુરઘડે; અતિ દાનથી શુભ ધ્યાનથી ભવિ જીવ એ તપસ્યા કરે, શ્રી વિજયધર્મ સૂરિશ સેવક રત્નવિજય કહે શિવ વરે. ૧
શ્રી વિશસ્થાનકનું સ્તવન, હાંરે મારે પ્રણમું સરસ્વતી માગું વચન વિલાસ જે, વશરે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લોલ; હારે મારે પ્રથમ અરિહંત પદ લેગસ્ટ ચાવશો, બીજેરે સિદ્ધ સ્થાનક પંદર ભાવશુ લેલ. ૫ ૧ છે હાંરે મારે ત્રીજે પવયણ શું ગણે લેગસસ સાત, ચઉથેરે આયરિયાણું છત્રીશને સહી લેલ; હરે થેરાણું પદ પંચમે દશ લે